Short Briefing – YONO SBI personal loan Pre approved Personal loan SBI YONO Sbi personal loan YONO SBI પર્સનલ લોન 2024, ઘરેથી મેળવો 35 લાખ સુધીની ઓનલાઇન લોન 2 મિનિટમાં
કસ્ટમર હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ યોનો યુઝ કરીને તેમના પોતાના ઘરેથી બધીજ સુવિધા મેળવી શકે છે એસબીઆઇ ભારત સરકાર અને ગુજરાત સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ મુજબ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં
દેશના સૌથી મોટી ધિરાણ કરતા એસબીઆઇ પોતાના કસતામરને અવારનવાર કોઈ ખાસ સુવિધા કે સ્કીમો આપતી રહે છે જેથી વાધુમાં લોકો સુધી બેન્કિંગના લાભો પહોંચી શકે ત્યારે હવે એસબીઆઇ એ તેના યોનો પ્લેટફોર્મ પર ગ્રાહકોને ડિજિટલી સશક્ત કરવાના હેતુ સાથે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
SBI સતાવાર ખાતું પર કરેલ ટ્વીટ પ્રમાણે “તમારા સપનાને હા કહો” અમારા લાયક પગારદાર કસ્ટમર માટે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ ની શરૂઆત હવે YONO એક પર 35 લાખ સુધીની સરળ અને તાત્કાલિક લોન મળશે
RTXC માટે લાયકાત શું હોવી જોઈએ ?
- કસ્ટમર હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO યુઝ કરીને તેમના ઘરેથી RTXC સુવિધા મેળવી શકે છે
- SBI ના કેન્દ્ર અને ગુજરાત સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ મુજબ અંગત લોન મેળવવા માટે એસબીઆઇ બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં
- ક્રેડિટ ચેક લાયકાત મંજૂરી અને દાતાવેજના હવે ડિજિટલ અને નિશ્ચિત સમયમાં પૂર્ણ થઈ શકશે
- જે ગ્રાહકો પાત્ર લાયકાત ધરાવે છે તેઓ હવે કોઈપણ કાગળ ભર્યા વગર યોનો એસબીઆઇ દ્વારા રૂપિયા 35 લાખ સુધીની અંગત લોન મેળવી શકશે
- આ પર્સનલ લોન માટે ગ્રાહકોને એકદમ સરળ અને ત્વરિત અરજી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે
આ યોજનાના ફીચર્સ શું છે ?
- ન્યૂનતમ વ્યાજ દર
- થોડા જ ક્લિકસમાં ત્વરિત લોન મળી જશે
- રૂ35 લાખ સુધીની લોન ની સુવિધા
- ડિજિટલ દસ્તાવેજ એક્ઝિક્યુસન દ્વારા ત્વરિત દસ્તાવેજ સબમીશન
કેવી રીતે મેળવવી YONOમાં પ્રી – અપ્રુવડ લોન ?
- તમારી માહિતી દ્વારા YONOમાં લોગીન કરો
- ત્યારપછી Avail Now ટેબ પર ક્લિક કરો
- ત્યારપછી લોન ની રકમ અને મુદત પસંદ કરો
- તમારા બેન્ક ખાતા સાથે રજીસ્ટર્ડ ફોન નંબર પર આવેલ OTP દાખલ કરો
- રકમ તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે
આવી જ રીતે અલગ અલગ માહિતી મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવા અને અમારી સાઈટની દરરોજ મુલાકાત લો