Short Briefing – Annuity Deposit Scheme, (ફિક્સ્ડ ડિપોઝિટ મલ્ટી ઓપ્શન ડિપોઝિટ પ્લાન)SBIની નવી સ્કીમ SBIના ગ્રાહકો માટે શુભ સમાચાર, How to enable auto sweep in SBI, online SBI MOD balance check
SBI New Plan: પ્રિય દોસ્તો,જ્યારે તમે એફડીમાં રોકાણ કરો છો, ત્યારે તમારા નાણાં એક નિશ્ચિત સમયગાળા માટે લૉક થઈ જાય છે. જો તમે લોક-ઈન પીરિયડ પહેલા નાણાં ઉપાડી લો છો, તો તમારે દંડ ભરવો પડશે. પરંતુ એસબીઆઇ એવા ફિક્સ ડિપોઝિટ પ્લાન ચલાવે છે જેમાં લોક-ઇન પિરિયડની કોઈ ઝંઝટ નથી. તમે ગમે ત્યારે તેમાંથી નાણાં ઉપાડી શકો છો.
SBIના ગ્રાહકો માટે શુભ સમાચાર – SBI મલ્ટી ઓપ્શન ડિપોઝિટ પ્લાન | SBI New Yojana
આ પ્લાનનું નામ સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા મલ્ટી ઓપ્શન ડિપોઝીટ પ્લાન છે.તેને એસબીઆઇ (એમઓડીએસ) પણ કહેવામાં આવે છે. આમાં, થાપણદારને અન્ય FD જેટલું જ વ્યાજ મળે છે. હાલમાં તેના પર 7% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ પ્લેનમાંથી નાણાં ઉપાડવા માટે તમારે વધારે વિચારવાની જરૂર નથી. આ પ્લાનમાં તમારા નાણાં હંમેશા પ્રવાહી રહે છે. જરૂર પડ્યે તમે ગમે ત્યારે આ રકમ ઉપાડી શકો છો. આ ઉપાડ પર કોઈ દંડ નથી.
યોજના માથી રકમ ઉપાડવી એકદમ સીધી સે ! Annuity Deposit Scheme – ફિક્સ્ડ ડિપોઝિટ
આ પ્લાન દ્વારા તમે ચેક OR A.T.Mદ્વારા રકમ ઉપાડી શકો છો. જેમ તમે બચત અકાઉન્ટ માઠી રકમ ઉપાડો છો. આ રકમ રૂ1000ના ગુણાંકમાં ઉપાડી શકાય છે.
યોજનામાં રોકાણની મુદત | SBI New Plan
ઉપાડ પછી અકાઉન્ટમાં જેટલી પણ રકમ બચશે, તેના પર વ્યાજ મળતું રહેશે. આ પ્લાનમાં કોઈપણ વ્યક્તિ એક વર્ષથી પાંચ વર્ષ સુધી પૈસા જમા કરાવી શકે છે. સામાન્ય FD સ્કીમની જેમ, વરિષ્ઠ લોકોને પણ એસબીઆઇ (એમઓડીએસ) માં વધારાના વ્યાજની સુવિધા મળે છે. તેમાં પણ વરિષ્ઠ લોકોને 0.50% વધારાનું વ્યાજ મળે છે.