Vehicle Owner Name by Vehicle Number શું તમે કોઇપણ બાઇક કે કારનો નંબર પરથી વાહનના માલિકનું નામ અને વાહનની નોધણીની માહિતી જાણવા માંગો છો. હા તો આજે તમને m-Parivahan એપ્લિકેશન દ્વારા કોઈ પણ વાહનના નંબર પરથી ઓનરનું નામ અને વાહનની રજીસ્ટ્રેસનની માહિતી મોબાઈલના ઉપયોગ વડે જાણી શકો છો. Register & Check Vehicle Details, Vehicle Owner Details
Vehicle Details mParivahan App
- પોસ્ટ નામ – mParivahan એપ
- પ્રકાર – મોબાઈલ એપ
કોઈ પણ વાહનના માલિકનું નામ જાણો માત્ર 02 મિનિટમાં
આ એપ્લિકેશન એ માટે વિકસાવવામાં આવી છે જેના ઉપયોગથી વાહનની તમામ વિગતો જાણી શકાશે. ગાડી માલિકનું નામ, સરનામું, વાહનની વિગતો આ એપના માધ્યમથી જાણી શકાશે.
m-Parivahan એપ્લિકેશન શું છે?
mParivahan મોબાઈલ એપ્લિકેશનએ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (nic) દ્વારા બનાવવામાં આવ્યું છે જે ટ્રાફિકની કામગીરીના મદદરૂપ બનવા માટે બનાવવામાં આવિક છે. આ એપ્લિકેશન તમે તમારા ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો. આ એપ્લિકેશન એન્ડ્રોયડ અને આઇઓએસ બંને માટે બનાવવામાં આવી છે. આ એપના માધ્યમ દ્વારા તમે તમારા વાહન પર કપાયેલ ચલણની માહિતી પણ જાણી શકશો.
કેન્દ્ર સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ m-Parivahan એપ્લિકેશન દ્વારા તમામ ડીટેઈલ્સ જાણી શકશો. આ એપ દ્વારા, તમે કોઈપણ વાહન અથવા વાહનના માલિકને શોધી શકો છો. વધુમાં આ વાહન કેટલું જૂનું અને ક્યાંનું છે તેની તમામ વિગતો મેળવી શકશો. તેની સાથે તમે વહનના વીમા અને ફીટનેશ વિશેની પણ વિગતો મેળવી શકો છો.
m-Parivahanનો યુઝ કઈ રીતે કરશો?
- mParivahanનો યુઝ કરવા માટે, તમારે પ્રથમ તેને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને ઓપન કરવી પડશે.
- આ પછી તમારે mParivahan એપ્લિકેશન ઓપન કરીને તમારા ફોન નંબર પર રજીસ્ટ્રેશન કરવું પડશે.
- નોંધણી કરવા માટે તમારે ઓટીપીની જરૂર પડશે, પછી તમે ઓટીપી આપીને રજીસ્ટ્રેસન કરાવશો.
- હવે તમારી સામે ડેશબોર્ડ ખુલશે. હવે તમે વાહનનો ડીએલ નંબર OR RC નંબર દાખલ કરીને તમારા વાહનની વિગતો મેળવી શકો છો.
જરૂરી લિન્ક –
- mParivahan એપ – અહિયાં ક્લિક કરો
HOW TO APPLY PLS GUIDE ME IF POSSIBE
THANKS