Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Recover Deleted Contacts: ભૂલથી ડિલીટ થયેલા કોન્ટેક્ટને આ રીતે કરો રિસ્ટોર, જાણીલો રિકવર કરવાની રીત

Recover Deleted Contectst: રિકવર કોન્ટેક્ટ: આજે લગભગ દરેક લોકો ફોનનો ઉપયોગ કરે છે. અને આ ફોન દ્વારા પોતાના ફોનમાં સેવ રહેલ કોન્ટેક્ટ નંબર દ્વારા કોલ કરે છે. આ કોન્ટેક્ટ દસ આંકડાનો હોવાથી અને ઘણા બધા કોન્ટેક્ટ નંબર મોબાઇલમા હોવાથી યાદ રાખવા ઘણું મુશ્કેલ છે અને લોકો પહેલા એક ડાયરીમાં આ કોંટેક્ટ નંબર લખીને રાખતા પણ હવે તેવી બાબત ઓછી બને છે અને ક્યારેક ભૂલથી ફોનમાં રહેલ કોન્ટેક્ટ નંબર ડીલેટ થઈ જાય તો પર મેળવવા ઘણી મુશ્કેલી ઊભી થતી હોય છે. પણ આજે અમે એ બાબત લઈને બાબત લઈને આવ્યા છીએ કે ભૂલથી થયેલ કોન્ટેક્ટ નંબરને એટ્લે કે Recover Deleted Contact કરી શકો છો. Restore Deleted Contact

Restore Deleted Contact !! Recover Deleted Contacts

કોંટેક્ટ નંબર વધુ જરૂરી ડેટા બની ગયો છે આ કોંટેક્ટ નંબરથી આપણે કોઈપણ લોકોના સંપર્કમાં જલ્દીથી આવીએ છીએ. ફોન નંબર દસ આંકડાનો હોવાથી જલ્દીથી યાદ રાખી શકતો નથી. અને જો યાદ રાખોને એકાદ અંક ભુલાઈ જાય તો ખોટી જગ્યા પર કોલ લાગી જાય છે. પણ જો આ કોંટેક્ટ નંબર સેવ હોય તો ફોન લગાવવામાં સહેલાઈ રહે છે. પણ ઘણી વાર એવું પણ બને કે ઉતાવળમાં કોંટેક્ટ નંબર ડીલેટ પણ થઈ જાય તો ઘણી સમસ્યા થાય છે. પણ જો જે વ્યક્તિ પાસે એન્ડ્રોઈડ ફોન હોય અને ભૂલથી કોંટેક્ટ નંબર ડીલેટ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. Recover Deleted Contacts, Restore Deleted contacts, ભૂલથી ડિલીટ થયેલા કોન્ટેક્ટને આ રીતે કરો રિસ્ટોર, ડીલેટ થયેલા ફોન નંબર પરત મેળવો આ રીતે

રિસ્ટોર કોન્ટેક્ટ – રિસ્ટોર ફોન નંબર

પહેલા એવો સમય હતો કે વ્યક્તિ પોતાના પાસે રહેલ ડાયરીમાં કોંટેક્ટ નંબર લખીને રાખતા હતા. પણ સ્માર્ટ મોબાઈલ સમયમાં આ તકલીફ માથી છુટકારો મળ્યો છે. તમે તમારા મોબાઇલમા કોંટેક્ટ નંબર સેવ કરી શકો છો. પણ ઘણી વખત આ સેવ કરેલ કોન્ટેક્ટ નંબર ભૂલથી ડીલેટ થઈ જાય છે તો વ્યક્તિઓ ગભરાઈ જાય છે પણ હવે ડરવાની જરૂર નથી તમારા ડીલેટ થયેલા કોન્ટેક્ટ રિકવર કરી શકો છો. આવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી.

રિસ્ટોર રિકવર કરવાની રીત

  1. સૌપહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી કોન્ટેક્ટ રિસ્ટોર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
  2. હવે ઓપન કરીને જમણી બાજુ પર 03 ડોટ મેનૂ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ હવે તમારી સામે મેનૂ ખુલશે.
  4. આ મેન્યૂમાં તમારે રિસાઈકલ બિન શોધવાનું રહેશે.
  5. હવે તમે અહી ડીલેટ થયેલા કોન્ટેક્ટ નંબર જોવા મળશે.
  6. હવે તમારે એ નંબરને સિલેક્ટ કરવાના રહેશે જે તમે રિકવર કરવા માંગો છો.
  7. કોન્ટેક્ટ પર કરતની સાથે જ સ્ક્રીન પર નીચે રિકવર વિકલ્પ જોવા મળશે તેના પર ટેપ કરવાનું રહેશે.
  8. હવે તમારા ફોનમાં ડીલેટ થયેલા કોંટેક્ટ નંબર જોવા મળશે.
  9. આમ તમને જણાવી દઈએ કે રીસાઇકલ બિનમાં ત્રીસ દિવસના જ કોન્ટેક્ટ નંબર જોવા મળશે.

મહત્વપૂર્ણ લીંક

  • કોન્ટેક્ટ રિસ્ટોર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે – અહિં ક્લીક કરો
  • હોમ પેજ – અહિં ક્લીક કરો

Leave a Comment