તમારું રાશન કાર્ડ E- Kyc છે કે નથી ઘરેથી મોબાઈલ દ્વારા ચેક કરો તમારું રાશન કાર્ડ E- Kyc છે કે નથી ઘરે બેઠા મોબાઈલથી ચેક કરો e-kyc for ration card online
રાશનકાર્ડ ધારકો માટે E- Kyc કાર્ડધારકોને જરૂરી છે કે રેશનકાર્ડ માટે E- Kyc કરાવવાનો છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરી છે કે તમે તમારા ઘરે બેટલ આ ચેક કરી શકો છો કે તમારા રેશનકાર્ડ E- Kyc નથી e-kyc for ration card online
સરકારે રેશનકાર્ડ ધારકો માટે E- Kyc ફરજિયાત બનાવ્યું છે આ પ્રોસેસ સુનિશ્ચિત કરે છે કે રાસનનો લાભ લાયક લોકો સુધી પહોંચે છે જો તમે હજુ સુધી તમારું રેશનકાર્ડ E-Kyc કરાવ્યું નથી તો તરત જ કરાવો આ માટે તમારે મારા નજીકના રાશન ડીલર પાસે જવું પડશે અને તમારું આધાર કાર્ડ લેવું જરૂરી પડશે
જો તમે E- Kyc પ્રોસેસ પૂર્ણ કરી લીધી હોય તો તમારી પાસે કરવી પડશે કે તમારા રેશનકાર્ડનું E- Kyc યોગ્ય રીતે થયું છે કે નહીં તમે ઘરે બેઠા સ્માર્ટફોનથી રિલેશન કાર્ડ E- Kyc સ્ટેટસ ચેક કરી શકો છો રેશનકાર્ડ KYc સ્ટેટસ તપાસવાની પ્રક્રિયા નીચે પ્રમાણે છે
E-Kyc શા માટે મહત્વનું છે?
E-Kyc દ્વારા સરકાર ખાતરી કરે છે કે યોગ્ય અને લાઈક લોકોને રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે આનાથી રાશન વિતરણ માં ભ્રષ્ટાચાર અને છેતરપિંડી અટકાવી શકાય છે E-Kyc નો કરાવવાના કિસ્સામાં રેશનકાર્ડ ધારકો અને રાશન નહીં મળે
ઘરે બેઠા ઈ કેવાયસી સ્ટેટસ તપાસો આ સરળ રીતે
હવે તમે ઘરે બેઠા પણ તમારા રેશનકાર્ડનું E-Kyc સ્ટેટસ તપાસી શકો છો આ માટે કેટલાક સરળ સ્ટેપ્સનું પાલન કરવું જરૂરી છે
- સૌથી પહેલા તમારા રાજ્યની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની સત્તાવાર પોર્ટલ પર જાઓ
- પોર્ટલ પર આપેલા ફોર્મમાં તમારો રેશન કાર્ડ નંબર નાખો
- સ્ટેટસ ચેક ઓપ્શન પર ક્લિક કરો તમે તમારા E-Kyc ની સ્ટેટસ જોશો
મોબાઇલ એપ દ્વારા ચેક કરો
- સૌ પહેલા તમારા ફોનમાં માયરાશન એપ ડાઉનલોડ કરો
- હવે આ એપ ખોલો
- હવે તમે હોમપેજ પર આધાર સીડિંગ નો ઓપ્શન જોશો આ ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમારો આધાર કાર્ડ નંબર OR રેશન નંબર દાખલ કરો અને સર્ચ વિકલ્પ પર ક્લિક કરો
- ક્લિક કરતા ની સાથે જ તમારી સામે આધાર કાર્ડ સીડિંગ સ્ટેટસ દેખાશે
E-Kyc સ્ટેટસ નો અર્થ
જ્યારે તમે E-Kyc સ્ટેટસ ચેક કરો છો ત્યારે તમે નીચેનામાંથી એક સ્ટેટસ દેખાશે
- નોંધ લેવા જેવી બાબતો
- E-Kyc કરાવવાની અંતિમ તારીખ 30 જુન છે આ પછી જે લોકો E-Kyc નથી કરાવતા તેમનું રાશન બંધ કરી દેવામાં આવશે
- E-Kyc માટે આધાર કાર્ડ જરૂરી છે આધાર કાર્ડ વિના E-Kyc શક્ય નહીં બને
ઈ કેવાયસી ના લાભ
આ સુનિશ્ચિત કરે છે કે રાશન યોગ્ય લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે
આનાથી રાસન વિતરણ માં છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય છે
હવે તમે ઘરે બેસીને તમારા E-Kyc નું સ્ટેટસ તપાસી શકો છો