Short Briefing _ માય રેશનકાર્ડ એપ ડાઉનલોડ | રેશનકાર્ડ ચેક | રેશનકાર્ડ મોબાઇલ નંબર નાખો | રેશનકાર્ડ Online | રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો | રેશનકાર્ડ માહિતી | રેશનકાર્ડ ગુજરાત | Ration Card online check Gujarat | રેશનકાર્ડ ચેક | રેશનકાર્ડ ડાઉનલોડ | રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો | રેશનકાર્ડ મોબાઇલ નંબર નાખો | APL રેશનકાર્ડ list | રેશનકાર્ડ લિસ્ટ | Ration card form no 6 gujarati pdf
Ration Card Download Online: રાશનકાર્ડ સામાન્ય લોકો થી લઈને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું દસ્તાવેજ માનવામાં આવે છે કારણ કે રાશનકાર્ડના માધ્યમથી તેઓ ફ્રીમાં અનાજ અને ઓછા ભાવમાં રાશનની ખરીદી કરી શકે છે વ્યાજબી ભાવોની દુકાનેથી તેઓ ઓછા ભાવમાં રાશન ખરીદી શકે છે, જો તમારી પાસે રેશનકાર્ડ છે છતાં પણ ઘણીવાર ગુમ જાય અથવા તૂટી જાય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે ઘરે બેઠા નવું રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો આજે અમે તમને રેશનકાર્ડ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ વિશે વિગતવાર વિગતો આપીશું
- 1 PMAY Urban 2.0 Yojana: લેટેસ્ટ પીએમ આવાસ યોજના શરૂ અહીંથી કરો અરજી અને મેળવો આર્થિક સહાય
- 2 રાશનકાર્ડ ડાઉનલોડ કરવા અંગે જરૂરી વિગતો
- 3 જો Ration Card ખોવાઈ તો શું કરવું? જાણો માહિતી
- 4 E Sharm Card Pension Yojana: આ યોજના મુજબ તમામ નાગરિકોને દર મહિને મળશે 3 હજાર રૂપિયા પેન્શન
- 5 ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં રાશનકાર્ડ ડાઉનલોડ કરો
- 6 Jan Dhan Yojana: આ યોજના મુજબ જન ધન ખાતા ધારકોને મળશે દર મહિને રૂ10,000/-, જાણો અન્ય લાભો
PMAY Urban 2.0 Yojana: લેટેસ્ટ પીએમ આવાસ યોજના શરૂ અહીંથી કરો અરજી અને મેળવો આર્થિક સહાય
રાશનકાર્ડ ડાઉનલોડ કરવા અંગે જરૂરી વિગતો
- આજના યુગમાં બધું જ ઓનલાઇન થઈ ગયું છે ડિજિટલ ભારતમાં આજે તમે કોઈપણ વસ્તુ ઓનલાઇન ઘરે બેઠા કરી શકો છો ત્યારે રેશનકાર્ડ ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે
- સરકાર દ્વારા આપના દેશમાં ચલાવવામાં આવી રહેલ ફ્રી રાસનની યોજનાના માધ્યમથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને રાશનકાર્ડના માધ્યમથી ઓછા ભાવમાં અનાજ કરિયાણું આપવામાં આવે છે
- ત્યારે જો તમારી પાસે રેશનકાર્ડ છે અથવા તૂટી ગયું છે અથવા નવું કાઢવાનું વિચારી રહ્યા છો તો આવા સંજોગોમાં તમે E Ration Card ડાઉનલોડ કરી શકો છો
જો Ration Card ખોવાઈ તો શું કરવું? જાણો માહિતી
જો તમારું રેશનકાર્ડ ગુમ જાય તો આવી સ્થિતિમાં તમારી પાસે બીજું રેશનકાર્ડ કઢાવવા સિવાયનો ઓપ્શન નથી હોતો પરંતુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે ઘરે બેઠા રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો મોબાઈલના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો સતાવાર પોર્ટલના માધ્યમથી પણ તમે Ration Card મેળવી શકો છો
રેશનકાર્ડ ગુમ જાય આવી સ્થિતિમાં તમારે નજીકની વ્યાજબી ભાવની દુકાને અથવા લગતી વળગતી કચેરીમાં જઈને તમારે આ અંગે જાણ કરવાની રહે છે અથવા વ્યાજની દુકાને જઈને તમે રેશનકાર્ડ વિશે જણાવી શકો છો જેવો તમને રેશનકાર્ડ ફરીથી ડાઉનલોડ કરવા અથવા નવું કઢાવવાની પ્રક્રિયા જણાવશે
ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં રાશનકાર્ડ ડાઉનલોડ કરો
રાશન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા પણ ડાઉનલોડ કરી શકો છો સૌથી પ્રથમ તમારે સતવાર પોર્ટલ https://nfsa.gov.in પર જવાનું રહેશે ત્યારબાદ હોમપેજ પર સંપત્તિ સ્કીમ એટલે કે રેશનકાર્ડને લગતી સ્કીમ ચેક કરવાની રહેશે જ્યાં તમને રેશનકાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન જોવા મળશે અથવા મેનુમાં સ્ટેટ ફૂડ સાઇટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે તમારા રાજ્યનું નામ અથવા ખાદ્ય વિભાગનું સ્ટેટ ફૂડ સાઇટ ખુલી જશે જેમાં તમારા સિટિનું નામ અને ગ્રામ્ય વિસ્તારનું નામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે રેશનકાર્ડની સૂચિમાં જોવા મળશે ત્યારબાદ તમે Ration Card Download કરી કે મેળવી શકો છો