Short Briefing – આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપો કરો આ રીતે, રૂપિયા.50 માં ઘરે આવી જશે નવું પીવીસી આધાર કાર્ડ, Aadhaar Card Online: ઘરે બેઠા આ રીતે મેળવો PVC કાર્ડ, ઘરે બેઠા ઓર્ડર કરો નવું પ્લાસ્ટિક આધાર કાર્ડ, PVC આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો – આ રીતે
PVC Aadhar Card Online આજના સમયમાં આધાર અગત્યનું ડોક્યુમેંટ્સ છે, તેના વગર તમારા અનેક કામ અધૂરા રહી શકે છે આ એક એવું ઓળખ કાર્ડ છે જેની જરૂર બાળકના શાળામાં એડમિશનથી લઈને જોબ સુધી પડે છે ઘણી વખત આધાર કાર્ડ ફાટી જાય છે, પરંતુ હવે તેનો ઓપ્શન આવી ગયો છે હવે પ્લાસ્ટિક આધાર કાર્ડ બનાવવું ઉતમ છે, આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપો
પ્લાસ્ટિક આધાર કાર્ડ પીવીસીનું કાર્ડ હોય છે જે ન તો પાણીમાં ખરાબ થાય છે કે ન તો બગડી જાય છે પ્લાસ્ટિક આધાર કાર્ડ તમે ઘરે બેસીને ઓનલાઈન મંગાવી શકો છો જેના માટે તમારે ફક્ત રૂ 50 જ ખર્ચ કરવો પડશે
- 1 SBI Home Loan Apply | SBIએ હોમ લોન રેટમાં કર્યો ઘટાડો, લોન લેવા અહી જુઓ એપ્લિકેશન પ્રોસેસ
- 2 ફક્ત રૂપિયા 50 માં કાર્ડ મેળવો – PVC Aadhar Card Online
- 3 પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Order Aadhaar PVC Card
- 4 Mahila Loan 2024: સરકાર સ્ત્રીઓને આપી રહી છે ન્યૂનતમ વ્યાજ રેટ પર 10 લાખ સુધીની ઈન્સ્ટન્ટ વ્યક્તિગત લોન, આ રીતે કરો અરજી
- 5 પીવીસી આધાર કાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? – Offline Order Aadhaar PVC Card
- 6 પ્લાસ્ત્ક આધાર કાર્ડ oઓર્ડર કરતા પહેલા ધ્યાન રાખવા જેવી બાબતો
- 7 SBI સ્ત્રી શક્તિ યોજના: મહિલાઓને ને મળશે 25 લાખ ની લોન, જાણો તમામ વિગત
SBI Home Loan Apply | SBIએ હોમ લોન રેટમાં કર્યો ઘટાડો, લોન લેવા અહી જુઓ એપ્લિકેશન પ્રોસેસ
ફક્ત રૂપિયા 50 માં કાર્ડ મેળવો – PVC Aadhar Card Online
પીવીસી એટલે કે પોલીવિનાઈલ ક્લોરાઇડ આધાર કાર્ડ ફક્ત 50 રૂપિયાની ફી ચૂકવીને મેળવી શકો છો આ કાર્ડમાં સુરક્ષિત QR કોડ હોલોગ્રામ નામ ફોટોકોપી જન્મ તારીખ વગેરે વિગતો રેકોર્ડ કરવામાં આવે છે જો તમારું આધાર કાર્ડ ગુમ ગયું છે તો અમે તમને પ્લાસ્ટીક આધાર કાર્ડ કેવી રીતે મેળવશો તે વિશે જણાવી રહ્યા છીએ
પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Order Aadhaar PVC Card
- સ્ટેપ્સ – આ માટે સૌપહેલા UIDAI ની સત્તાવાર પોર્ટલની મુલાકાત લો
- સ્ટેપ્સ – આ પછી તમે અહીં માય આધાર ઓપ્શન પર જાઓ
- સ્ટેપ્સ – આમાં તમે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો
- સ્ટેપ્સ – અહીં તમારે બાર આંકડાનો આધાર નંબર નાખવો પડશે
- સ્ટેપ્સ – જો તમે ઇચ્છો છો તો 16 આંકડા વાળું વચ્યુઅલ આઈડી પણ આપી શકો છો આ પછી સુરક્ષા કોડ OR કેપચા કોડ દાખલ કરો
- સ્ટેપ્સ – આ પછી તમારા રજીસ્ટર્ડ ફોન નંબર પર OTP મોકલવામાં આવશે
- સ્ટેપ્સ – તેને અહીં દાખલ કરો અને પૂર્ણ કરો
- સ્ટેપ્સ – આગળ તમે પ્લાસ્ટિક આધાર કાર્ડ નો પ્રિવ્યુ જોશો
- સ્ટેપ્સ – આ પછી તમારે ફીની ચુકવણી કરવી પડશે
- સ્ટેપ્સ – તમે આ પેમેન્ટ નેટબેન્કિંગ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા કરી શકો છો
- સ્ટેપ્સ – ચુકવણી કર્યા પછી તમારું પ્લાસ્ટિક કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરના અડડ્રેસ પર મોકલવામાં આવશે
પીવીસી આધાર કાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? – Offline Order Aadhaar PVC Card
- સ્ટેપ્સ – જો તમે ઈચ્છો છો તમે પ્લાસ્ટિક આધાર કાર્ડ ઓફલાઈન મેળવી શકો છો
- સ્ટેપ્સ – આ માટે તમારે નજીકના બેઝ સેન્ટર પર જવું પડશે
- સ્ટેપ્સ – તમારે ત્યાં જઈને એક અરજી ફોર્મ ભરવાનું રહેશે
- સ્ટેપ્સ – આ પછી તમારે પ્લાસ્ત્ક કાર્ડ માટે રૂ50 ની ફી ચૂકવવી પડશે
- સ્ટેપ્સ – ત્યાર પછી આ કાર્ડ તમારા ઘરના અડડ્રેસ પર 05 થી 06 દિવસમાં મોકલાવવામાં આવશે
પ્લાસ્ત્ક આધાર કાર્ડ oઓર્ડર કરતા પહેલા ધ્યાન રાખવા જેવી બાબતો
પ્લાસ્ટિક આધાર કાર્ડ ઓર્ડર કરતા પહેલા ધ્યાન રાખો કે તમારો આધાર કાર્ડ નંબર અને રજીસ્ટર ફોન નંબર યોગ્ય હોય જો તમને ઓર્ડર સ્તિથિ ટ્રેક કરવાની જરૂર હોય તો તમારો આધાર નંબર અને VID તમારી પાસે રાખો
આવી રીતે આધાર કાર્ડ એક અગત્યનું દસ્તાવેજ છે, હવે તેના વગર લગભગ બધા કામ અટકી જાય છે ત્યારે આધાર કાર્ડ સાથે રાખવા માટે PVC કાર્ડ જરૂરી છે આવી જ રીતે અલગ અલગ જાણકારી મેળવવા માટે અમારા વ્હાત્સાપ્પ ગ્રુપમાં જોડાઓ અને અમારી સાઇટની મુલાકાત લો