Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Investment Plan / પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ: આ પ્લાનમાં મળશે ₹4 લાખનુ ગેરંટીકૃત વળતર, જાણો કેટલું કરવું પડશે રોકાણ

Short Briefing- પોસ્ટ ઓફિસ વ્યાજ દર 2024, પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 1000 દર મહિને) પોસ્ટ ઓફિસ વીમા યોજના, પોસ્ટ માસિક આવક યોજના (સિનિયર સિટીઝન પોસ્ટ યોજના) પોસ્ટ માં ખાતું ખોલવા માટે, પોસ્ટ વીમા યોજના 2024, પોસ્ટ પેન્શન યોજના

post office Investment scheme: પ્રિય દોસ્તો,પોસ્ટ ઓફિસ નાની સેવિંગ યોજનાઓ વરિષ્ઠ લોકો માટે રોકાણનો ઉતમ ઓપ્શન છે.આમાં, જમા રકમ ગેરંટીકૃત રિટર્ન સાથે સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.આમાં રોકાણને બજારની વધઘટથી અસર થતી નથી. પોસ્ટ ઓફિસની પોર્ટલ અનુસાર, આ પ્લાન વાર્ષિક 8.2% વ્યાજ આપે છે.આ પ્લાનમાં પાકતી મુદત 5 વર્ષ છે. ₹1000 રૂપિયાના ગુણાંકમાં જમા કરાવી શકાય છે.આમાં વધુમાં વધુ ₹30 લાખનું રોકાણ કરી શકાય છે. આમાં એક સામટી રોકાણ કરવું પડશે.

વરિષ્ઠ નાગરિકો મળશે રૂપિયા 14 લાખ | post office scheme

જો તમે સિનિયર સિટીઝન પ્લાનમાં ₹5 લાખની એકસામટી રકમનું રોકાણ કરો છો, તો 8.2% વાર્ષિક વ્યાજ દરે (ચક્રવૃદ્ધિ) 5 વર્ષ પછી એટલે કે પાકતી મુદતે કુલ રકમ ₹14,10,000 થશે.અહીં તમને વ્યાજમાંથી ₹4,10,000ની ગેરંટેડ આવક મળશે.આ રીતે દર ક્વાર્ટરમાં વ્યાજ ₹20,500 થશે.

પોસ્ટ ઓફિસની માસિક ઈન્કમ સ્કીમ ! પોસ્ટ ઓફિસની શાનદાર યોજના | પૈસા થશે ડબલ

વરિષ્ઠ લોકો બચત પ્લાનમાં અકાઉન્ટ ધારકો સમય પહેલા અકાઉન્ટ બંધ કરી શકે છે. પરંતુ જો અકાઉન્ટ ખોલ્યાના 1 વર્ષ પછી અકાઉન્ટ બંધ કરવામાં આવે તો, પોસ્ટ ઓફિસ ડિપોઝિટની રકમમાંથી ફક્ત 1.5 % જ કાપશે, જ્યારે જો તે 2 વર્ષ પછી બંધ થાય છે, તો ડિપોઝિટમાંથી 1% કાપવામાં આવશે.પાકતી મુદત પછી, ખાતાને આગામી 03 વર્ષ સુધી વધારી શકાય છે. આ માટે મેચ્યોરિટી તિથીના એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

નોમિનેશનની સુવિધા અકાઉન્ટ ના ઓપનિંગ અને બંધ સમયે ઉપલબ્ધ છે.આ એકાઉન્ટ એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.આમાં 80C મુજબ ₹1.5 લાખ સુધીની ટેક્સ કપાતનો દાવો કરી શકાય છે. જ્યારે વ્યાજની આવક પર ટેક્સ લાગે છે.

કોણ કોણ લઈ શકે છે પોસ્ટ ઓફિસ પ્લેનનો લાભ ?

પોસ્ટ ઓફિસના SCSS મુજબ, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની લોકો અકાઉન્ટ ખોલાવી શકે છે.જો કોઈ લોકોની ઉંમર 55 વર્ષ કે તેથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય અને તેણે વી.આર.એસલીધું હોય તો તે SCSSમાં પણ અકાઉન્ટ ખોલાવી શકે છે.પરંતુ શરત એ છે કે તેણે નિવૃત્તિ ફાયદો મેળવ્યાના એક મહિનાની અંદર આ અકાઉન્ટ ખોલાવવું પડશે અને તેમાં જમા કરાયેલી રકમ નિવૃત્તિ લાભની રકમથી વધુ ન હોવી જોઈએ.

આ પ્લાનમાં થાપણદાર તેના/તેણીના જીવનસાથી સાથે અંગત રીતે OR સંયુક્ત રીતે એક કરતાં વધુ અકાઉન્ટ જાળવી શકે છે.પરંતુ એકંદરે વધુમાં વધુ રોકાણ મર્યાદા રૂ.30 લાખથી વધુ ન હોઈ શકે.

Leave a Comment