Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

PMAY Urban 2.0 Yojana: લેટેસ્ટ પીએમ આવાસ યોજના શરૂ અહીંથી કરો અરજી અને મેળવો આર્થિક સહાય

Short Briefing : પીએમ આવાસ યોજના 2024 | પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ | પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ | પીએમ આવાસ યોજના ગુજરાત 2024 | પીએમ આવાસ યોજના ફોર્મ pdf 2024 | પીએમ ગ્રામીણ આવાસ યોજના 2024 | પીએમ આવાસ યોજના હેલ્પલાઇન નંબર | પીએમ આવાસ યોજના ના મકાન

IN 2024 PM Awas Yojana (PMAY)-Urban 2.0 Yojana : ભારત સરકાર દ્વારા ઘણી બધી સ્કીમો શરૂ કરવામાં આવતી હોય છે તેમાંની એક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે આ યોજના મુજબ આગામી 05 વર્ષમાં શહેરી વિસ્તારોમાં 1 કરોડ મકાન બનાવવાની હાલમાં જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતા અને શહેરી વિસ્તારમાં રહેતા નાણાકીય રીતે પરિવારના લોકોને આ યોજના મુજબ આર્થિક સહાયતા આપવામાં આવતી હતી પરંતુ હવે PM અર્બન હાઉસિંગ સ્કીમ શરૂ કરવામાં આવે છે આ યોજના મુજબ તેમના માધ્યમથી જનરલ કેટેગરીમાં આવતા લોકો તેમજ ઇડબલ્યુએસ કેટેગરી અને અન્ય કેટેગરીમાં આવતા તમામ નાગરિકોને સરકાર આ યોજના મુજબ આર્થિક સહાયતા આપવામાં આવશે ચાલો તમને આ યોજના અંગે વિગતવાર માહિતી આપીએ

જાણો શું છે ? પીએમ આવાસ યોજના શરૂ 2.0 યોજના

આ PMAY-U 2.0 યોજનામાં મુખ્યત્વે શહેરી વિસ્તારમાં રહેતા લોકોને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે જો ભાડાના મકાનમાં રહે છે પાકું મકાન બનાવવા માંગે છે, તેઓ સરળતાથી સતાવાર પોર્ટલના માધ્યમથી અરજી કરીને પાકુ ઘર બનાવી શકે છે આ યોજના મુજબ તેમને લાખો રૂપિયા સુધીની અલગ અલગ કેટેગરીમાં આર્થિક સહાયતા આપવામાં આવેલ છે આ યોજના નો મુખ્ય હોદ્દો છે પાકા મકાનો આપીને રહેવાની સુવિધા પૂર્ણ કરવાનું છે આ સાથે જ સ્કીમ માટે અરજી કરવાની પ્રોસેસ પણ ખુબ જ સરળ છે

પીએમ આવાસ યોજના અર્બન યોજના માટે યોગ્યતા

આ સ્કીમ માટે પાત્રતાની વાત કરીએ તો પીએમ ઈન્ડિયાની સતાવરા પોર્ટલ મુજબ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિધવા મહિલાઓ વિકલાંગ લોકો અને સામાન્ય સમાજથી વંચિત વર્ગના તમામ નબળા કુટુંબના નાગરિકોને આ યોજના હેઠળ પાકું ઘર બનાવવા માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે સ્વચ્છતા કાર્ય કરતો તેમ જ વિક્રેતાઓ કારીગરો આંગણવાડી કાર્યકરો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા જેવા લોકોને આ સ્કીમનો લાભ આપવામાં આવે છે જો તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં અથવા શહેરી ક્ષેત્રમાં રહો છો તો આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો

PMAY-U માટે લાભ અંગેની માહિતી

PMAY-U 2.0 યોજના નાણાકીય રીતે નબળા વિભાગ તેમજ ઇડબલ્યુએસ ઓછી આવક ધરાવતા તમામ લોકો મધ્યમ વર્ગના નાગરિકોને આ યોજના મુજબ આર્થિક સહાયતા આપવામાં આવે છે જે ડબ્લ્યુ એસ કુટુંબને વાર્ષિક આવક જેમની 03 લાખ રૂપિયા સુધીની હોય અથવા એલઆઇસી પરિવાર વાર્ષિક આવક રૂપિયા 03 લાખ સુધીની હોય તેવા કુટુંબ અને એમઆઇજી પરિવાર વાર્ષિક આવા રૂપિયા ચ લાખથી નવ લાખ રૂપિયા હોય તેવા પરિવારોને આ સ્કીમનો લાભ આપવામાં આવે છે આર્થિક સહાયતા ની હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી

4 thoughts on “PMAY Urban 2.0 Yojana: લેટેસ્ટ પીએમ આવાસ યોજના શરૂ અહીંથી કરો અરજી અને મેળવો આર્થિક સહાય”

Leave a Comment