Short Briefing – પીએમ સૂર્ય ઘર યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા, પીએમ સૂર્ય ઘર યોજનામાં અરજી કરો ઓનલાઇન, મફત વીજળી યોજના, PM Surya Ghar Scheme, PM Surya Ghar Yojana Apply Online, PM સૂર્ય ઘર યોજના
In 2024 PM surya Ghar Yojana Gujarat : નમસ્કાર દોસ્તો, કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સહાય માટે ઘણી બધી સ્કીમોનું સંચાલન કરવામાં આવે છે. જે સ્કીમોનું અત્યાર સુધી દેશના કરોડો લોકો લાભ લઇ રહ્યા છે. આપણે જાણીએ છીએ અત્યારે ટૂંક સમયમાં 12 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રીએ સૂર્યોદય પહેલ ની શરૂઆત કરવા માટે જાહેરાત પણ કરી હતી.
- 1 SBI New Yojana: SBIની નવી સ્કીમ, થોડા રોકાણ પર મેળવો મોટુ વળતર | મલ્ટી ઓપ્શન ડિપોઝિટ પ્લાન
- 2 Pradhan Mantri Surya Ghar Yojana 2024
- 3 પીએમ સૂર્ય ઘર યોજનાનો હેતુ | PM Surya Ghar યોજના 2024
- 4 Lakhpati Didi Yojana 2024નો લાભ કોને મળશે? જાણો ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે
- 5 PM સૂર્ય ઘર યોજનામાં મળતાં લાભ અને વિશેષતા
- 6 પીએમ સૂર્ય ઘર યોજના અરજી પ્રોસેસ | Pradhan Mantri Surya Ghar Scheme 2024 Apply Online
- 7 HDFC કાર લોનના વ્યાજ દરો: એચડીએફસી બેંક આપી રહી છે સૌથી સસ્તી કાર લોન
SBI New Yojana: SBIની નવી સ્કીમ, થોડા રોકાણ પર મેળવો મોટુ વળતર | મલ્ટી ઓપ્શન ડિપોઝિટ પ્લાન
સરકાર આ પહેલ દ્વારા દેશના લોકોને 300 યુનિટ એકદમ મફતમાં વીજળી આપવામાં આવશે.. અને સરકાર દ્વારા આ સ્કીમ માટે 13 ફેબ્રુઆરી 2024 ના દિવસે 75 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આજના આ આર્ટીકલમાં અમે તમને પીએમ સૂર્યઘર યોજના વિશે વિગતો આપીશું.
Pradhan Mantri Surya Ghar Yojana 2024
- યોજનાનું નામ – PM Surya ghar Yojana 2024
- યોજનાની શરૂઆત ક્યારે થઈ – 13 ફેબ્રુઆરી 2024
- યોજનાનો હેતુ – 300 યુનિટ મફત વીજળી આપવી
- કોના દ્વારા શરૂ કરવામાં આવી – Pradhan Mantri નરેન્દ્ર મોદી
- યોજનાનું ધ્યેય – દેશના 1 કરોડ ઘર પર સોલર સિસ્ટમ લગાવી
- અરજી ની શરૂઆત ક્યારે થઈ – 13 ફેબ્રુઆરી 2024
- અરજી પ્રોસેસ – ઓનલાઇન
- સત્તાવાર પોર્ટલ – https://pmsuryaghar.gov.in
પીએમ સૂર્ય ઘર યોજનાનો હેતુ | PM Surya Ghar યોજના 2024
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાન મંત્રી સૂર્ય ઘર યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે જેનો મુખ્ય હેતુ એ છે કે દેશમાં રહેતા એક કરોડ પરિવારને 300 મિનિટ ફ્રીમાં વીજળી આપવાનો એક પ્રયત્ન છે. આ સ્કીમમાં સરકાર દ્વારા પોતાના ઘરની છત પર સોલર પેનલ સિસ્ટમ લગાવવા પર સબસીડી ની મદદ કરવામાં આવશે. અને આ સ્કીમમાં મળતી સબસીડી ની રકમ ડાયરેક્ટ લાભાર્થીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સ્કીમની લગભગ દેશના એક કરોડ કુટુંબને ફાયદો થશે અને આ સ્કીમ માટે તમારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
PM સૂર્ય ઘર યોજનામાં મળતાં લાભ અને વિશેષતા
- સરકારની આ યોજનામાં પાતરાતા ધરાવતા કુટુંબને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.
- સરકાર દ્વારા આ યોજનામાં રૂપિયા 75 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
- લાભાર્થીને પોતાના વીજળીના બિલમા રાહત મળશે.
- આ યોજનામાં દેશના લગભગ 1 કરોડથી વધારે કુટુંબને લાભ આપવામાં આવશે.
- સરકારની આ સ્કીમમાં પોતાના ઘરની છત પર સોલર પેનલ સિસ્ટમ લગાવવા પર સબસીડી રૂપે મદદ કરવામાં આવશે.
પીએમ સૂર્ય ઘર યોજના અરજી પ્રોસેસ | Pradhan Mantri Surya Ghar Scheme 2024 Apply Online
- આ સ્કીમમાં ઓનલાઈન મધ્યમાં અરજી કરવા માટે સૌ પહેલા તેની સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે અહીં તેના હોમપેજ પર “Apply For Rooftop Solar” નો વિકલ્પ આપેલો છે તેના પર ક્લિક કરો.
- હવે અહીં તમારી સામે તેનું અરજી ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી વિગતો ભરો.
- હવે અહીં તમારો લાઈટ બિલ ખાતા નંબર દાખલ કરો અને આગળ વધો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરી સબમીટ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે અહીં લોગીન બટન વિકલ્પ પર ક્લિક કરીને ફોન નંબર દ્વારા લોગીન કરો.
- હવે તમને અહીં OTP મેળવશે તે OTP દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે અહીં PM સૂર્યકર યોજનાનો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરીને તેનું એપ્લિકેશન ફોર્મ મેળવી તેમાં માંગવામાં આવેલી વિગતો ભરો.