Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

PM Mudra Loan Apply ! પોતાનો ધંધો શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો પૂરી માહિતી

Short Briefing – પ્રધાનમંત્રી લોન યોજના 2024 | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના loan info guj | મહિલા લોન યોજના | ઈ મુદ્રા લોન | મુદ્રા લોન ઓનલાઇન | બેંક લોન યોજના | સરકારી લોન યોજના | મુદ્રા યોજના | PM Mudra Loan Yojana Apply Link | PM Mudra Loan 2024 Apply Online

PM Mudra Loan Yojana Apply Link: કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત સરકારે 50,હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વિના આપવામાં આવે છે. આ લોનમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફીસ ચૂકવવાની જરૂર નથી. જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત, આ લોકો સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), NBFCs અને નાની ફાઇનાન્સ બેન્કો પાસેથી પણ આ લોન મેળવી શકે છે. આ લોનના વ્યાજ રેટ વિવિધ બેન્કો દ્વારા વિવિધ હોય છે.

મુદ્રા લોન કેટલા પ્રકારની છે? જાણો પ્રોસેસ

PM મુદ્રા લોનના કુલ 03 પ્રકાર છે. પહેલા કેટેગરી શિશુ લોન છે. આ હેઠળ જ્યારે તમે પહેલી વખત તમારો ધંધોઈ શરૂ કરો છો, ત્યારે સરકાર તમને પાંચ વર્ષ માટે કોઈપણ ગેરન્ટી વગર 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. જે લોકો પહેલાથી જ ધંધો કરે છે તેઓને તેમના ધંધાને વિસ્તારવા માટે લોન પણ આપવામાં આવે છે. જો તમે 50 હજાર થી 5 લાખ સુધીની લોન લો છો તો તે કિશોર લોનની કેટેગરીમાં આવે છે. તરુણ લોન કેટેગરી મુજબ સરકાર ધંધાને વિસ્તારવા માટે 5 થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.

મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેંટ્સ

  • વ્યાપાર સ્કીમ
  • અરજી પત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • KYC ડોક્યુમેંટ્સ
  • ઓળખનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો પુરાવો

PM Mudra Loan સ્કીમ માટે અરજી કરવાની પ્રોસેસ

મુદ્રા લોન માટે આઈડી પ્રૂફ, રેસિડન્સ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટો, ધંધાનનો એડ્રેસ પ્રૂફ સહિતના દસ્તાવેજ સાથે પ્રધાન મંત્રી મુદ્રાની સત્તાવાર પોર્ટલ https://mudra.org.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સાઇટ ઓપન કર્યા બાદ મુદ્રા લોન ઓપીઓન પર ક્લિક કરો. જ્યા “Apply Now” માં જાઓ અને વિકલ્પોમાંથી કોઈપણ એક સિલેક્ટ કરો. આ પછી વિગતો ભરીને ઓટીપી જનરેટ કરો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી નોંધણી થશે. જે થયા બાદ લોન અરજી સેન્ટર પર ક્લિક કરી માંગેલી માહિતી ભરવાની રહે છે. બધા ડોક્યુમેંટ્સ સબમિટ કર્યા બાદ એક અરજી નંબર આપવામાં આવે છે. જેનાથી તમે તમારી લોન અરજી સ્થિતિ ચેક કરી શકો છો.

2 thoughts on “PM Mudra Loan Apply ! પોતાનો ધંધો શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો પૂરી માહિતી”

Leave a Comment