Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

PM ઈન્ટર્નશિપ યોજના 2024: આ યોજના મુજબ તમને દર મહિને 5 હજાર રૂપિયા મળશે, જાણો કેવી રીતે મળશે આ યોજના નો લાભ

Pm internship scheme 2024 apply online :તમને દર મહિને મળશે રૂ 5000, PM ઈન્ટર્નશિપ યોજના વેબ પોર્ટલ આજે લોન્ચ થશે, જાણો કેવી રીતે મળશે લાભ PM ઈન્ટર્નશિપ સ્કીમ 2024 કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2024 માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે, જે હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપના માધ્યમથી તાલીમ આપવામાં આવશે અને દર મહિને ₹5000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સ્કીમ દ્વારા આગામી 5 વર્ષોમાં 1 કરોડ લોકોને તાલીમ આપવાનો લક્ષ્ય છે. Pm internship scheme 2024 last date

Pm ઇન્ટર્નશિપ યોજના 2024 / Pm internship scheme 2024 last date

  1. સ્કીમ નામ – PM ઈન્ટર્નશિપ યોજના 2024
  2. કોના દ્વારા શરૂ કરાયું – પીએમ નરેન્દ્ર મોદી દ્વારા
  3. ટોટલ કંપની – 500
  4. કુલ રાશિ – 4500 વર્ણમેન્ટ + 500 કંપની
  5. અરજી તારીખ – 12 ઓક્ટોબર
  6. અરજી મોડ ઓનલાઇન
  7. દેશ – ભારત
  8. પોર્ટલ લિન્ક – pminternship.mca.gov.in

PM Internship Yojana 2024 – મહત્વપૂર્ણ તારીખો:

  • વેબ પોર્ટલ શરૂ તારીખ : 3 ઓક્ટોબર, 2024
  • એપ્લિકેશનની તારીખ : 12 ઓક્ટોબર, 2024
  • ઇન્ટર્નશિપ સમયગાળો : ત્રણ મહિના

Pradhan Mantri Internship Yojana 2024 લાયકાત:

  1. ધોરમ 10મુ પાસ
  2. ઉંમર: 21 થી 24 વર્ષ
  3. કુટુંબની આવક 8 લાખથી વધુ ન હોવી જોઈએ
  4. કુટુંબના કોઈપણ સભ્યની સરકારી જોબ કે રાજકીય સંબંધ ન હોવો જોઈએ

Pradhan Mantri Internship Scheme 2024 અરજી પ્રોસેસ :

  • સત્તાવાર વેબસાઇટ પર જાઓ. (pminternship.mca.gov.in)
  • સીવી જનરેટ અને લાયકાત ચકાસો.
  • આધાર કાર્ડ, પાન કાર્ડ, અને અન્ય ડોક્યુમેંટ્સ અપલોડ કરો.
  • તમામ વિગતો પૂર્ણ કર્યા પછી અરજી સબમિટ કરો.

કેટલીક મહત્વની લિંક:-

  • PM ઇન્ટર્નશિપ યોજના 2024 ઓનલાઇન અરજી કરો – pminternship.mca.gov.in
  • સતાવાર પોર્ટલ – pminternship.mca.gov.in

Leave a Comment