Short Briefing – નવું રેશનકાર્ડ ફોર્મ 2024, BPL રેશનકાર્ડ ફોર્મ PDF, રેશનકાર્ડ ફોર્મ 5, રેશનકાર્ડ ફોર્મ 2 pdf, રેશનકાર્ડ ફોર્મ 6, રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મ, રેશનકાર્ડ ડાઉનલોડ, નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ, રેશનકાર્ડ ફોર્મ pdf, નવું રેશનકાર્ડ ફોર્મ, BPL રેશનકાર્ડ ફોર્મ PDF, નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ, રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મ, રેશનકાર્ડ ફોર્મ 5, રેશનકાર્ડ ફોર્મ 6, ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે
New ration card Apply form 2024 : રેશનકાર્ડ યોજના મુજબ રાશન ખૂબ જ ઓછા ખર્ચે અથવા સાવ જ ફ્રીમાં આપવામાં આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલી રાશનની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવે છે, જે બધા ગામમાં સરકાર દ્વારા દુકાનો નક્કી કરવામાં આવેલી હોય છે. ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે
ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે: રાશન મેળવવા માટે તમારે ફક્ત રાશનકાર્ડ લઈને તે દુકાન પર જવાનું હોય છે અને સરકાર દ્વારા નક્કી કરેલી તારીખ હેઠળ દુકાનદાર તમને અમુક રૂપિયે રાશન આપે છે જે લગભગ સસ્તું હોય છે. તમે પણ આ રીતે રાશનનો લાભ લેવા માંગતા હોય અને ખાદ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી બધી સ્કીમનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારે પણ ઓનલાઇન રેશનકાર્ડ નું અરજી ફોર્મ ભરવું જોઈએ અને જે રાશનકાર્ડ મેળવીને તમારે પણ સ્કીમ નો લાભ લેવો જોઈએ.
આજે આ બ્લોગમાં અમે તમને ઓનલાઇન રેશનકાર્ડ નું ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની સંપૂર્ણ જાણકારી આપીશું માટે આ બ્લોગ છેલ્લે સુધી વાંચો. નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ
New ration card form Gujarat Application Form 2024
પહેલા રાશંકાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે તો બધી જ સેવા સરકાર દ્વારા ઓનલાઇન કરવામાં આવી છે એટલે તમે ઘરે બેસીને પણ નવા રાશનકાર્ડ માટે આયોજન કરી શકો છો. મોટાભાગના લોકોને ખ્યાલ હોતો નથી કે રાશનકાર્ડ નું અરજી ફોર્મ કઈ રીતે ભરવું તો આજે અમે અહીંયા સંપૂર્ણ જાણકારી આપીશું અને પોસ્ટસ ના અંતમાં મહત્વની લીંક પણ આપીશું જેના દ્વારા તમે ડાયરેક્ટ આવેદન કરી શકશો.
રેશનકાર્ડનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું?
- રાશન કાર્ડ નું એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવું (મેળવવું) પડશે અને પછી ભરવું પડશે. અહીં આપેલી લીંક ડાઊનલોડ અરજી ફોર્મ , State Food Portalsદ્વારા તમે ઓનલાઇન આવેદન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- રાશનકાર્ડ અરજી કરવાનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તેના સિવાય તમે રાશનની દુકાન પર OR ખાદ્ય વિભાગની કાર્યાલય OR ગ્રાહક સેવા કેન્દ્ર પરથી પણ તમે અરજી ફોર્મ મેળવી શકો છો
- રાશન કાર્ડ એપ્લિકેશન ફોર્મ મેળવ્યા પછી તેમાં આપેલી માહિતી તમારે ધ્યાન પૂર્વક ભરાવની રહેશે જેમકે આવેદકનું નામ, એની જન્મ તિથી, આધારકાર્ડ નંબર, ફોન નંબર, ઇમેલ, સરનામું વગેરે
- પછી અરજી ફોર્મ ભર્યા પછી માંગેલા બધા દસ્તાવેજની કોપી જોડે લગાવવાની રહેશે. નવું રાશનકાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેંટ્સ છે તેની વિગતવાર જાણકારી અમે નીચે આપેલ છે તે જોઈ લેવી
- તેના પછી ભરેલ એપ્લાઈ ફોર્મ તમારે ખાદ્ય વિભાગના કાર્યાલય માં જમા કરાવવાનું રહેશે ત્યાં સંબંધિત અધિકારી અથવા કર્મચારી આ એપ્લાઈ ફોર્મની ચકાસણી કરશે અને પછી એપ્લાઈ ફોર્મ જમા કરાવ્યા ની પાવતી તમને આપશે આ પાવતી તમારે સાચવીને રાખવાની રહેશે
- જો તમે રેશનકાર્ડ માટે લાયક હશો તો થોડા દિવસમાં તમારા નામ પર નવું રેશનકાર્ડ બની જશે
- તમારે ખાદ્ય વિભાગના કાર્યાલય જવા નથી માગતા તો તમે સ્ટેટ ફૂડ સેન્ટર અથવા તો ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને પણ ઓનલાઇન રાશનકાર્ડ માટેનું એપ્લાઈ કરી શકો છો.
નવું રેશનકાર્ડ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેંટ્સ જોશે
નવું રેશનકાર્ડ એપ્લાઈ ફોર્મ ભરવા માટે ફૂડ વિભાગ દ્વારા દ્વારા નક્કી કરવા માં આવેલા ડોક્યુમેંટ્સ હોવા જરૂરી છે. નીચે આપેલા ડોક્યુમેંટ્સ ની યાદી ચેક કરી શકો છો.
- ફોટોકોપી
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- આધાર કાર્ડ અથવા પાન કાર્ડ.
- વીજળીનું બિલ અથવા પાણીનું બિલ.
- આવકનું સર્ટિફિકેટ .
- એફિડેવિટ.
- મોબાઇલ નંબર.
સારાંશ – નવું રેશનકાર્ડ એપ્લાઈ ફોર્મ
રાશનકાર્ડ ફોર્મ ભરવા માટે તમારે સૌ પહેલા એપ્લાઈ ફોર્મ મેળવવું પડશે. રાશનકાર્ડ નું ફોર્મ તમે ઓનલાઇન મેળવી શકો છો અથવા રાશનની દુકાન ઓર ખાદ્ય વિભાગના કાર્યાલય પર જઈને પણ તમે એપ્લાઈ ફોર્મ મેળવી શકો છો. તેના પછી ફોર્મમાં માગેલી વિગતવાર માહિતી તમારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે અને માંગેલો દસ્તાવેજની કોપી ફોર્મ સાથે લગાવવાની રહેશે તેના પછી તમારે ખાદ્ય વિભાગમાં જઈને ફોર્મ જમા કરાવવાનું રહેશે. તમે ખાદ્ય વિભાગ સિવાય ઓનલાઇન વેબસાઇટ પર જઈને પણ તમારું એપ્લાઈ ફોર્મ સબમીટ કરી શકો છો