Short Briefing – My Ration (Gujarat) Mobile App | Ration Card online check My Ration (Gujarat login) | “My Ration” મોબાઈલ એપ તમને કેટલું અનાજ મળવાપાત્ર છે જાણો તમામ માહિતી
My Ration (Gujarat) Mobile App : માસિક તમને મળવાપાત્ર અનાજનો જથ્થો હવે ચેક કરો તમારા સ્માર્ટફોનમા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા“My Ration” મોબાઈલ એપમાં સંપૂર્ણ માહિતીઓ આપવામાં આવે છે My Ration (Gujarat login)
My Ration (Gujarat login) આ એપની મદદથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) મુજબ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના આવતા તમામ લાભાર્થીઓને મફત અને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. આ સ્કીમનો લાભ ગુજરાતના અંદાજીત 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે. Ration Card online check
તમને કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર છે? | Ration Card online check
કોઈ પણ લાભાર્થી પોતાના સ્માર્ટફોનમાં “My Ration” મોબાઈલ એપની તેમણે મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે. આ માટે જેને એપમાં જઈને “મળવાપાત્ર અનાજનો જથ્થો” વિકલ્પ હશે તેમાં જવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થી પોતાનો રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને મહિનો વર્ષ સિલેક્ટ કરી કેપ્ચા કોડ દાખલ કર્યા પછી સર્ચ બટન પર ક્લિક કરી મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે.
બિલ પ્રિન્ટ ડાઉનલોડ કરો | My Ration (Gujarat login)
લાભાર્થી આ એપની મદદથી તેમને મળવાપાત્ર જથ્થો ચેક થઇ શકશે અને ત્યાર બાદ જે જથ્થો મળે છે તેની બિલ પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકશે આ માટે લાભાર્થીએ “બિલ પ્રિન્ટ” વિકલ્પ પ્રર જવાનું રહેશે અને ત્યાર બાદ રેશનકાર્ડ નંબર નાખવાનો અને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ સર્ચ કરવાનું રહેશે. આ સાથે જ તમારા મોબાઈલથી સ્ક્રીન પર એક બિલ પ્રિન્ટ (સ્લીપ) દેખાશે જેમાં તમને મળવાપાત્ર જથ્થાની તમામ માહિતી આપવામાં આવેલ હશે.
આ એપમાં વ્યાજબી ભાવની દુકાનની તમામ માહિતી પણ જાણી શકશો, દુકાનદારનું નામ, સરનામું અંને ગુગલ મેપ પર દુકાનનું લોકેશન વગેરે જાણકારી જુઓ.
“માય રેશન” મોબાઈલ એપ્લિકેશન
દરેક લાભાર્થીને “માય રેશન” મોબાઈલ એપ ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in સાઇટ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર નાખીને જાણી શકો છો. હવે, આ એપની મદદથી આપનો ફોન નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકો છો.
My Ration App ડાઉનલોડ કરવા – અહીં ક્લિક કરો
ખાસ નોંધ : આ વિગતો અમને અલગ અલગ માધ્યમો દ્વારા મળેલ છે તેથી તેની ખરાઈ કરી લેવી.