Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના- રૂપિયા 1,00,000/-ની લોન સહાય, ઓનલાઇન અરજી કરો

Short Briefing – Mukhyamantri mahila utkarsh yojana, મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના, મહિલા લોન યોજના, મહિલાઓ માટે સરકારી યોજના, મહિલા સમૃદ્ધિ યોજના 2024, Mukhyamantri mahila utkarsh yojana gujarat pdf, ગર્ભવતી મહિલા યોજના, મહિલા વૃતિકા યોજના, મહિલા સ્વાવલંબન યોજના

Mukhyamantri mahila utkarsh yojana રાજ્ય સરકાર દ્વારા માહિલાઓને આત્મનિર્ભર બને તેવા ઉમળા હેતુથી અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંની એક સ્કીમ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સ્કીમ મળશે રૂપિયા રૂપિયા 1,00,000/-ની લોન સહાય આપવામાં આવે છે. આ પહેલમાં કોને મળશે લાભ?, ક્યાં અરજી કરવી?, બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે તે સંપૂર્ણ બાબતો વિષે વિગતે સમજ મેળવીએ જે નીચે મુજબ છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 વિષે ટૂંકમાં વિગતો

  • યોજનાનું નામ – મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩
  • યોજનાનો ઉદેશ્ય – સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂપિયા 1,00,000/- ધિરાણ અપાવવુ.
  • રાજ્ય – ગુજરાત
  • લાભાર્થી – ગુજરાતની તમામ મહિલા
  • અરજીનો પ્રકાર – ઓનલાઈન
  • બજેટમાં જોગવાઈ – ૧૬૮ કરોડ
  • અધિકૃત પોર્ટલ – mmuy.gujarat.gov.in

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024

આ સ્કીમનો અમલ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ રૂપિયા 1,00,000/- જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી દસ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી નાણાકીય પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.

મહિલા ઉત્કર્ષ યોજના 2024 યોજનાનો ઉદેશ્ય

  • મહિલાઓને જોઇન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ (JLESG ) માં જોડવી.
  • ખાનગી બેંકો, સહકારી બેંકો, સરકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂપિયા 1,00,000/- ધિરાણ અપાવવુ.
  • ધિરાણના માધ્યમથી આજીવિકા અને સ્વ રોજગારી પૂરી પાડવી.

મહિલા ઉત્કર્ષ યોજના 2024 લક્ષિત લાભાર્થી

  • ધિરાણ મેળવવા ઇચ્છુક દસ લાખ મહિલાઓ.
  • મહિલા 18 થી 59 વર્ષના હોવા જોઇએ
  • વિધવા ત્યક્તા બહેનોને અગ્રતા.
  • હયાત જુથ કે જેની લોન બાકી ન હોય.
  • લક્ષ્યાંક : એક લાખ જુથ, દસ લાખ મહિલાઓ અને પચાસ લાખ કુટુંબના સભ્યો
  • તે પૈકી ગ્રામીણ વિસ્તાર પચાસ હજાર જુથ તથા શહેરી વિસ્તાર પચાસ હજાર જુથ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024નો લાભ કઈ સંસ્થા આપશે ?

સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપ્રેટીવ મંડળીઓ તથા RBI માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સ્કીમ ઓનલાઇન અરજી પ્રોસેસ ?

  • ઓનલાઇન અરજી કરવા નીચેની પ્રોસેસ અનુસરવાની રહેશે.
  • સૌ પ્રથમ સરકારની ઓનલાઇન સાઇટ https://mmuy.gujarat.gov.in સર્ચ કરો
  • પોર્ટલ પર આપવામાં આવેલ પાત્રતાની જરૂરી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો
  • પોર્ટલ પર જરૂરી વિગતો ભરો
  • ત્યાર પછી સબમિટ ટેબ પર ક્લિક કરો.

મહિલા ઉત્કર્ષ યોજના 2024 : જરૂરી લિંક

  • મહિલા ઉત્કર્ષ યોજના સતાવાર વેબસાઇટ – અહિયાં ક્લિક કરો
  • અરજી કરવાની લિન્ક – અહિયાં ક્લિક કરો

1 thought on “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના- રૂપિયા 1,00,000/-ની લોન સહાય, ઓનલાઇન અરજી કરો”

Leave a Comment