Short Briefing – આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ, આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક, આધાર કાર્ડ સુધારો, આધાર કાર્ડ અપડેટ, આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન, આધાર કાર્ડ મોબાઇલ નંબર જોવા માટે, આધાર કાર્ડ સુધારો, આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન, આધાર કાર્ડ ચેક, Mobile number link to aadhar card online check, આધાર કાર્ડ લિંક બેંક
Mobile number link to aadhar card online check આપણી પાસે ઘણા સરકારી ઉપયોગી કાર્ડ હોય છે, જેમ કે આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અને આધાર કાર્ડ આ બધાજ ડોક્યુમેન્ટ માં આપણે ફોન નંબર લિંક કરતા હોઈએ છીએ, જ્યારે આપણે અમુક વખત ભુલાઈ જતું હોય છે કે આપનો ફોન નંબર ક્યો લિંક છે, જેમાં આજે આપને આધાર કાર્ડમાં ફોન નંબર લિંક છે કે નહીં તે તપાસી શું. ખાસ તો આધાર કાર્ડ માં ફોન નંબર લિંક હોય તો આપણું કામ સિમ્પલ થઈ જાય છે જેમ કે ઓનલાઇન બેંક અકાઉન્ટ ખોલવું, પાન કાર્ડ અરજી કરવી, પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવી આ બધા કામો આપણે ઘરેથી કરી શકીએ આધારમાં મોબાઇલ નંબર લિંક હોય તો. તો ચાલો સમજીએ કેવી રીતે તપાસવું.
આધાર કાર્ડ સાથે ફોન નંબર લિંક કરવાના લાભો
- આધાર કાર્ડમાં ફોન નંબર લિંક કરવાથી આપણું કામ સરળ બની જાય છે.
- વર્ષ ના છેલ્લે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે વેરિફિકેશન માં જરૂર પડે છે.
- આપણા આધાર કાર્ડના ઉપયોગની ગતિવિધિ પર નજર રાખી શકીએ, જેમ કે કયા ક્યાં વપરાશ થયો તે જોઈ શકીએ.
- આધાર કાર્ડ સુધારા ઓનલાઇન કરી શકીએ.
- જુદા જુદા ઓનલાઇન ફોર્મ આધાર કાર્ડ થી ભરી શકીએ જેમા, વિશ્વકર્મા લોન યોજના ફોર્મ, આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજના ફોર્મ ભરી શકીએ તથા અન્ય અલગ અલગ સરકારી યોજનાના ફોર્મ ભરવામાં આધાર કાર્ડ માં ફોન નંબર લિંક હોવું ફરજીયાત છે.
આધાર કાર્ડ સાથે ફોન નંબર લિંક ન હોય તો શું કરવું જોઇયે?
આધાર કાર્ડ માં ફોન નંબર લિંક ન હોય તો નજીક ના CSC સેંટર, આધાર સેંટર, OR પોસ્ટ ઓફિસ પર જઈ તમે આધાર કાર્ડમાં ફોન નંબર લિંક કરાવી શકો છો. આધાર કાર્ડમાં ફોન નંબર લિંક કરવા માટે રહેવાશી નું સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને રૂબરૂ હાજર રહેવાનું હોય છે. ચાર થી પાંચ કામના દિવાસો માં તમારા આધાર કાર્ડમાં ફોન નંબર લિંક થઈ જશે. લિંક થશે એટલે તમારા મોબાઈલ નંબર પર એક SMS આવશે તે confirmation માટેનો મેસેજ હશે ત્યાર પછી લિંક થયું હશે.
તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ આવી રીતે તપાસો ? | Mobile Number link to Aadhar card online check
તમારા આધાર કર્ડ સાથે ફોન નંબર લીંંક છે કે કેમ તે myAadhaar સાઇટ અને mAadhaar app. પરથી સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે નીચેના પગલાં ફોલો કરવાના રહેશે.
- સૌ પહેલા આધાર માટે અધિકૃત પોર્ટલ myaadhaar.uidai.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારપછી આ પોર્ટલમાં Mobile Number/Verify Email વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારપછી ઓપન થયેલા પૃષ્ઠમાં 2 વિકલ્પ હશે. 1. Varify Monile Number અને 2. Verify Email Address આ પૈકી જોત અમે મોબાઇલ નંબર વેરીફાઇ કરવા માંગતા હોય તો પહેલા વિકલ્પ પર ક્લીક કરો.
- ત્યારપછી ઓપન થયેલા પૃષ્ઠમાં તમારે તમારો મોબાઇલ નંબર, આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલા કરવાના રહેશે.
- ત્યારપછી Send OTP વિકલ્પ પર ક્લીક કરતા જો તે ફોન નંબર આધાર સાથે લીંક થયેલ હશે તો the Mobile Number You have Entered Already Registered with our Records એવો SMS ડીસ્પ્લે પર જોવા મળશે.