Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

જાણવા જેવું: જો કોઈનો મોબાઇલ ફોન ખોવાઇ કે ચોરાઇ જાય તો સરકાર શોધી આપશે, અહીં કરવાની હોય છે ઓનલાઇન ફરિયાદ

Mobile lost complaint online: આજકાલ સ્માર્ટ ફોન આપણા માટે ખૂબ જાજરૂરી વસ્તુ બની ગઇ છે. ફોનમાં આપણો રોજ બ રોજ નો કામનો ખુબજ ડેટા હોય છે. જો ફોન ખોવાઇ કે ચોરાઇ જાય તો ઘણું બધુ નુકશાન ભોગવવાનો વારો આવે છે. કારણ કે સ્માર્ટ મોબાઇલ મા આપણો કામનો ઘણો ડેટા હોય છે. ખાસ કરીને પેમેન્ટ માટે આપણે ઘણી એપ. વાપરતા હોઇએ છીએ. આવા કિસસ્મા ફ્રોડ થવાની શકયતા રહે છે. તમારો સ્માર્ટ મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ ગયો હોય તો તેની સરકારી પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. જાણો તેની પ્રક્રિયાજાણીએ.

જો આપણો સ્માર્ટ મોબાઇલ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે, તો સરકાર તમને આ સ્માર્ટ મોબાઇલ શોધી આપવામા સહાયતા કરશે. આ માટે તમારે સરકારે આ માટે ચાલુ કરેલી પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરવાની હોય છે.

Lost Mobile – Lost Mobile Ceir complain

Lost Mobile complain સ્માર્ટ મોબાઇલ ચોરાઇ કે ખોવાઇ જવાના સંજોગોમા ઘણુ નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. કારણ કે સ્માર્ટ મોબાઇલ મા આપનો કામનો ઘણો ડેટા તો હોય જ છે ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ માટે આપણે ઘણી એપ્લીકેશન વાપરતા હોઇએ છીએ. આવા કિસસ્મા બીજા લોકો પાસે સ્માર્ટ મોબાઇલ જાય તો આર્થિક નુકશાન ઘણુ ભોગવવુ પડી શકે છે.

સ્માર્ટ મોબાઇલ ચોરાઈ જાય તો ફરિયાદ કરવી એટલા માટે જરૂરી છે, કારણ કે સ્માર્ટ મોબાઇલ એવી કામની વસ્તુ છે જેના વગર આપણા રોજીંદા જીવન ના ઘણા કામ અટકી પડે છે. બેન્કિંગ પેમેન્ટ એપથી માંડીને વ્યક્તિગત ફોટોગ્રાફ, દસ્તાવેજ અને નોકરી ધંધા ના અગત્યના દસ્તાવ્જ સ્માર્ટ મોબાઇલમાં હોય છે. એટલે ચોરેલા સ્માર્ટ મોબાઇલથી કોઈ પણ લોકો આપણા ડેટાનો ખોટો ઉપયોગ કરી આપણને નુકશાન પહોંચાડી શકે છે. જેને લીધે તમારુ બેંક ખાતું ખાલી થવાથી માંડીને ડેટાનો મીસયુઝ થવા નો સંભવ રહે છે. એટલે જ્યારે પણ ફોન ચોરાઈ કે ખોવાઇ જાય તો તુરંત કમપ્લેન નોંધાવો.

Mobile lost complaint online

જ્યારે સ્માર્ટ મોબાઇલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય, તો તુરંત તેની ઓનલાઇન ફરિયાદ નોંધાવવી જરૂરી છે. આ માટે તમારે સૌથી પહેલા ભારત સરકારની અધિકૃત પોર્ટલ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટ્રાર CER પોર્ટલને આ બાબતની જાણ કરવાની રહે છે. ભારત સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોઅવાયેલા અને ચોરાયેલા મોબાઇલ માટેના આ સાઇટની શરૂઆત 2019 થી કરવામા આવી છે.

કઇ રીતે કરશો ઓનલાઇન કમ્પલેઇન ? Mobile lost complaint online

ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ ની ઓનલાઇન કમ્પલેઇન કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • આ સાઇટ પર ઓનલાઇન ફરિયાદ કરતા પહેલા તમારે નજીકના પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવવાની રહેશે.
  • હવે તમારે આ સાઇટ પર ઓનલાઇન ફરિયાદ કરવાની છે. આના માટે https://ceir.gov.in/Home/index.jsp પોર્ટલ પર લોગ ઈન કરો.
  • અહીં લાલ કલરના બોક્સમાં Block Stolen / lost mobile નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે ચોરી થયેલા સ્માર્ટ મોબાઇલની બધી જ વિગતો આપવાની થશે. આ ઉપરાંત સ્માર્ટ મોબાઇલ માલીકની કે જેનો ફોન ચોરાયો છે, તેની પણ વિગતો આપવાની થશે.
  • એકવાર તમે જરૂરી વિગતો સબમિટ કરશો, એટલે તમે જે નંબર પરથી તમે ફરિયાદ કરી છે, તેના પર એક OTP મોકલવામા આવશે. આ OTP સબમીટ કરો. છેલ્લે ડેકલેરેશન પર ક્લિક કરીને સબમિટ ટેબ પર કલીક કરો.
  • જેમ આપણે અલગ અલગ ફરિયાદ કરીએ છીએ, તેના ફોલોઅપ માટે એક આઈ ડી આપવામા આવે છે, તે જ રીતે અહીં પણ એક રેફરન્સ આઈડી જનરેટ થશે, જેના દ્વારા તમે ખોવાયેલા સ્માર્ટ મોબાઇલ સ્ટેટસ ચેક કરી શક્શો.

જરૂરી લીંક

  • CER અધિકૃત વેબસાઇટ લિન્ક – અહિંં કલીક કરો
  • હોમ પેજ – અહિં ક્લીક કરો

Leave a Comment