Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

લગ્ન પ્રમાણ પત્ર માટે ક્યાં અરજી કરવી ? | Marriage Certificate Online Gujarat, જાણો નિયમ

Short Briefing – Marriage Certificate Online Gujarat, મેરેજ સર્ટી ડોક્યુમેન્ટ pdf, લગ્ન નોંધણી ડોક્યુમેન્ટ 2024, મેરેજ સર્ટી online download, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, મેરેજ સર્ટી ફોર્મ pdf download English

Rule for Marriage Certificate Gujarat: આપણાં દેશમાં કોઈ પણ યુગલના લગન થઈ ગયાં બાદ મેરેજ સર્ટીફીકેટ બનાવવું જરૂરી બને છે, લગ્ન પ્રમાણ પત્ર બનાવ્યા બાદ જ તમે સરકારની નજરમાં મેરીડ યુગલ સાબિત થાઓ છો. એટલે યુગલના લગન થયા બાદ લગ્ન પ્રમાણ પત્ર કઢાવવું લાભદાયી અને જરૂરી બને છે પરંતુ આ વિશે ઘણા લોકોના ક્વેસ્ચન હોય છે કે લગન થાય બાદ કેટલા સમયની અંદર લગ્ન પ્રમાણ પત્ર કઢાવવું પડશે અને જો મોડું થાય તો શું થાય તેમજ લગ્ન પ્રમાણ પત્ર ક્યાં કઢાવવું પડે વગેરે … તમારા આ પ્રશ્નનના જવાબ તમને આ પોસ્ટમાં મળવાના છે તો આ પોસ્ટને છેલ્લે સુધી જરૂર વાંચજો.

Rule for Marriage Certificate Gujarat | લગન થયાના કેટલા સમયમાં લગ્ન પ્રમાણ પત્ર કઢાવવું પડે

સૌ પહેલા વાત કરીએ કે લગન થયાના કેટલા સમયમાં લગ્ન પ્રમાણ પત્ર કઢાવવું પડે અને મોડું થાય તો શું નિયમ છે, સરકારના નિયમ પ્રમાણે લગ્ન થયાના 30 દિવસની અંદર લગ્ન પ્રમાણ પત્ર બનાવી લેવાનું રહેશે, જો કે તે મેરીદ કપલ 30 દિવસની અંદર લગ્ન પ્રમાણ પત્ર નથી કઢાવતા તો તેને લેટ ફી ભરવી પડશે અને ત્યારબાદ જ લગ્ન પ્રમાણ પત્ર બનાવી શકશે.

જો 30 દિવસ સુધીમાં લગ્ન પ્રમાણ પત્ર માટે અરજી કરતા નથી તો તમે લેટ ફી ભરીને લગ્ન થયાના 05 વર્ષ સુધીમાં લગ્ન પ્રમાણ પત્ર માટે અરજી કરી શકો છો પણ આ માટે તમારે જિલ્લા રજીસ્ટાર પાસેથી પરવાનગી લેવી પડે છે, પરવાનગી મળ્યા બાદ જ આગળની પ્રોસેસ હાથ ધરાઈ છે.

લગ્ન પ્રમાણ પત્ર માટે ક્યાં અરજી કરવી ?

લગ્ન થાય ત્યારબાદ મેરીદ કપલ લગ્ન પ્રમાણ પત્ર કઢાવવા માટે સબંધિત વિસ્તારના રજીસ્ટારની ઓફિસે જઈને આ માટે અરજી કરી શકે છે પરંતુ જો તમે ગ્રામીણ વિસ્તારના રહેવાસી છો તો તમારે ગામની ગામ પંચાયત ઓફિસે જઈ આ માટે અરજી પ્રોસેસ કરવી પડે છે.

આ ઉપરાંત તમે લગ્ન પ્રમાણ પત્ર માટે ઓનલાઇન પણ અરજી કરી શકો છો.

તમને આ જાણકારી પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે જો તમારા કોઈ મિત્રના વિવાહ થવાના છે કે નવા નવા લગન થયા છે તો તેઓને આ પોસ્ટ જરૂર શેર કરજો અને આવી જ રીતે કામના સરકારી સમાચારની જાણકારી માટે અમારી સાથે જોડાયા રહો, આભાર.

Leave a Comment