LIC Jeevan Pragati Plan in Gujarati જો તમે LIC વીમા પ્લાન શોધી રહ્યા છો જ્યાં તમે ઓછા રોકાણ કરીને મોટો ભંડોળે પત્ર કરી શકો છો તો અમે તમને એલઆઇસી જીવન પ્રગતિ પોલિસીમાં રોકાણ કરવાની સલાહ આપીશું કારણ કે આ યોજના બાર વર્ષના બાળકોથી લઈને 45 વર્ષના લોકો માટે આ સ્કીમ ઉપલબ્ધ છે જ્યાં પ્લાન ધારક આ સ્કીમમાં દૈનિક 200 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને મેચ્યોરિટી પર લગભગ રૂ 28 લાખ ની એકમ રકમ મેળવી શકો છો આ પોલિસીમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે કારણ કે આ પ્લાનમાં તમને જીવન વીમા કવરેજ સાથે રોકાણ વૃદ્ધિનો લાભ મળે છે LIC Jeevan Pragati Plan details
LIC Jeevan Pragati Plan આ આર્ટીકલમાં તમને એલઆઇસી જીવન પ્રગતિ સ્કીમમાં રોકાણ કરવાની પદ્ધતિઓ અને ફાયદાઓ વિશે વિગતવાર જાણવા મળે છે જો તમે એલઆઇસી જીવન પ્રગતિ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ જાણવો અગત્યનું રહેશે કે આ પોલિસીમાં કોણ રોકાણ કરી શકે છે તેની પાકતી મુદત ની તિથી શું છે તેનો ભંડોળ કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે જોખમ કવર શું છે અને કવરેજ કેવી રીતે વધે છે તેની બધી વિગતો માટે તમારે આપ આર્ટિકલ પૂરી પણે વાંચવો જરૂરી છે
LIC જીવન પ્રગતિ સ્કીમ એ દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની એક આકર્ષક યોજના છે જે પોલીસની ધારકને રૂ 200 દરરોજ ના રોકાણ ના દરેક પાકતી મુદત પર રૂ 28 લાખ સુધીનું ભંડોળ પરત કરે છે જો તમે નાની સેવિંગ દ્વારા મોટું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો અમે તમને એલઆઇસી જીવન પ્રગતિ સ્કીમ પસંદ કરવાની સલાહ આપીશું
આ પોલિસી બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક માટે ઉપલબ્ધ છે જેમાં તમે પ્રતિ દિવસ રૂપિયા 200 નું રોકાણ કરીને 28 લાખ રૂપિયા સુધીનું મંડળ મેળવી શકો છો પરિપક્વતા પર તમે આ સ્કીમ મુજબ સારી રકમ મેળવી શકો છો તેથી જો તમે વીમા ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે વધુ સારું ઓપ્શન છે
LIC જીવન પ્રગતિ સ્કીમની વય મર્યાદા
LIC જીવન પ્રગતિ પોલિસી એ રોકાણકારો માટે ખૂબ જ સારો ઓપ્શન છે કારણ કે તે મહાન લાભો આપે છે જેમાં રોકાણકારોને જોખમ કવર પણ મળે છે તમને જણાવી દઈએ કે આપના હેઠળ તમે બાર વર્ષથી વધુમાં વધુ પીસતાલીસ વર્ષ સુધી રોકાણ કરી શકો છો એટલે કે આ પ્લાનની ઓછા માં ઓછી વયમર્યાદા 12 વર્ષથી વધુમાં વધુ ૪૫ વર્ષ છે
LIC જીવન પ્રગતિમાં વંડોળ કેવી રીતે એકત્રિત કરવામાં આવશે?
- તમારા બધાની વિગતો માટે અમે તમને જણાવી દઈએ કે ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી દ્વારા પ્રદાન કરવામાં આવેલ જીવન પ્રગતિ સ્કીમમાં રોકાણ કરવાથી પોલીસેદારને શ્રેષ્ઠ રિટર્ન મળે છે અને જીવનકાળનું રક્ષણ મળે છે જો આપણે આમાં 28 લાખ રૂપિયાનું ભંડોળ કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે તે વિશે વાત કરીએ તો વીમા ધારક આ યોજના મુજબ ડાઈણુક રૂપિયા 200 નું રોકાણ કરે છે
- દર મહિને સ્કીમમાં રૂપિયા 6,000 નું રોકાણ કરવામાં આવે છે અને તેથી વાર્ષિક 72,000 રૂપિય નું રોકાણ કરવામાં આવે છે જો તમે આ વિમાની 20 વર્ષ સુધીના સમયગાળા માટે ખરીદવા માંગો છો તો તમારે અંદાજે 14 લાખ ચાલીસ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે તેના પર પ્લાન મુજબ ઉપલબ્ધ તમામ લાભો ઉમેરીને તમને કુલ 28 લાખ રૂપિયાનું ફંડ મળશે
એલ.આઇ.સી જીવન પ્રગતિ સ્કીમમાં રિસ્ક કવર વધશે
એલઆઇસી જીવન પ્રગતિ સ્કીમમાં જોખમ કોર દર 05 વર્ષે મળે છે મતલબ કે તમને જે રકમ મળશે તે 05 વર્ષમાં વધી જશે. જો આપણે મૃત્યુ લાભ વિશે વાત કરીએ તો પ્લાન ભારતના મૃત્યુ પછી વિમાની રકમ જેમાં સરળ રીવર્ઝનરી બોનસ એંડ છેલ્લી બોનસ નો પણ સમાવેશ થાય છે પ્લાન ધારક ના નોમીની ને આપવામાં આવશે
કેવી રીતે વધે છે LIC ની જીવન પ્રગતિ સ્કીમમાં કવરેજ ?
આ યોજનાની પરિપક્વતા વધુ માં વધુ વીસ વર્ષે તો કે તમે આ પ્લાનને ઓછામાં ઓછા બાર વર્ષથી વધુ માં વધુ વીસ વર્ષ સુધી લઈ શકો છો બાર વર્ષથી પિસ્તાળીસ વર્ષની વયના લોકો માટે આ પ્લાનની ખરીદી શકાય છે અને તેનું પ્રીમિયમ ત્રિમાસિક અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે તમને જણાવી દઈએ કે પ્લાનની રકમ 1.5 લાખ રૂપિયા છે અને કોઈ વધુ મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી
ધારો કે તમે આ પ્લાન રૂપિયા 2 લાખમાં ખરીદી શકો છો તો તમે મૃત્યુ લાભ પહેલા 05 વર્ષ માટે સામાન્ય રહેશે તે પછી છ વર્ષથી 10 વર્ષ માટે કવરેજ રૂ 2.5 લાખ હશે જ્યારે 10 થી 15 વર્ષમાં કવરેજ વધીને રૂ 3.5 લાખ થશે આ રીતે પ્લાનનું ધારનું કવરેજ દર 05 વર્ષે વધશે
LIC જીવન પ્રગતિ પોલિસી કેવી રીતે ખરીદશો?
- જીવન પ્રગતિ પ્લાન ખરીદવા માટે તમારે તમારી નજીકની LICની ઓફિસમાં જવુ પડશે અને એજન્ટ નો કોંટેક્ટ કરવો પડશે
- આ પછી તમારે એજન્ટને કહું પડશે કે તમને LICની જીવન પ્રગતિ પોલિસી ખરીદવામાં રસ છે આ પછી તમને જીવન પ્રગતિ સ્કીમ સંબંધિત સંપૂર્ણ વિગતો પ્રદાન કરવામાં આવશે
- અને તમને બહારથી વધુમાં વધુ વીસ વર્ષનું પ્લાન ખરીદવા માટે કહેવામાં આવશે? તમે તમારી અનુકૂળતા મુજબ પાકતી મુદ્દત સિલેક્ટ કરીને પ્લાન કરી દઈ શકો છો પ્લાનનું પ્રીમિયમ ત્રિમાસિક અર્ધવાહિક OR વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે