Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

લેપટોપ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન અરજી શરુ, જાણો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

Short Briefing – લેપટોપ સહાય યોજના | Laptop Sahay Yojana Gujarat 2024 online Apply | મફત લેપટોપ યોજના | Laptop sahay Yojana gujarat 2024 | फ्री लैपटॉप योजना ऑनलाइन फॉर्म | મફત લેપટોપ યોજના form | Laptop sahay yojana gujarat 2024 online apply last date | લેપટોપ સહાય યોજના – સન્માન પોર્ટલ પર ઓનલાઇન અરજી શરુ

Laptop Sahay Yojana Gujarat 2024 online Apply: શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને અભ્યાસ પાછળનો નાણાકીય બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય સ્કીમની ની વિગતો આપવામાં આવેલ છે. આ સ્કીમનો લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા દસ્તાવેજ ની જરૂર પડશે એની બધીજ માહિતી આપેલ છે. લેપટોપ સહાય યોજના 2024: સન્માન સાઇટ પર ઓનલાઇન અરજી શરુ, જાણો બધીજ માહિતી ગુજરાતીમાં

લેપટોપ ખરીદ સહાય યોજના 2024 ! Laptop Sahay Yojana Gujarat 2024 online Apply

  • યોજનાનું નામ – લેપટોપ ખરીદ સહાય યોજના 2024 ! Laptop Sahay SchemeGujarat 2024 online Apply
  • વિભાગનું નામ – ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
  • યોજનાનો હેતુ – શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને અભ્યાસ પાછળનો નાણાકીય બોજ ઘટે તે માટે
  • અરજી કરવાનો પ્રકાર – ઓનલાઇન
  • અધિકૃત સાઇટhttps://sanman.gujarat.gov.in/

લેપટોપ ખરીદ સહાય યોજના 2024 શરતો

  • ધોરણ – ૧૨ બોર્ડની પરીક્ષામા પાસ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર સ્ટુડન્ટ્સને યોજનાનો લાભ.
  • પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા 50,000/- ધ્યાને લઇ તેના 505 રકમ અથવા રૂપિયા.25,000/- આ બે માંથી જે ઓછા નાણાં હશે તે આપવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો લાસ્ટ 1 વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના વિધ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • લેપટોપ વિધાર્થીના નામે પરચીજ કરેલ હોવું જોઈએ.
  • જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ સ્કીમનો લાભ મળવા યોગ્ય નથી.
  • જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા 06 (છ) માસમાં અરજી કરવાની રહશે.

Laptop Sahay Yojana Gujarat 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Laptop Sahay Scheme 2024 માટે અરજી કરવા માંગતા અરજદારો આર્ટીકલમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ સ્ટેપ્સને અનુસરી શકે છે.

  • અધિકૃત સાઇટની મુલાકાત લો એટલે કે https://sanman.gujarat.gov.in/
  • ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઓપ્શન પર ક્લિક કરો
  • લેપટોપ ખરીદ સહાય યોજના શોધો અને પછી નવા યુસર્સ ઓપ્શન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની રસીદ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ ડોક્યુમેંટ્સ સ્કેન કરી સાઇટ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની રસીદ લો.

મહત્વપૂર્ણ લિંક :

લેપટોપ ખરીદ સહાય યોજના બોનાફાઇડ સર્ટિફિકેટ અહીં ક્લિક કરો
લેપટોપ ખરીદ સહાય યોજના માં ઓનલાઇન અરજી કરવા અહિયાં ક્લિક કરો
વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત ઓફિસિયલ વેબસાઇટ શું છે ?

  • લેપટોપ ખરીદ સહાય યોજના 2024 ઓફિસિયલ વેબસાઇટ. https://sanman.gujarat.gov.in/ છે.

લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?

  • આ સહાય યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે

અમે આવી જ રસપ્રદ ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ લેખ વાંચવા બદલ આપનો આભાર..

18 thoughts on “લેપટોપ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન અરજી શરુ, જાણો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં”

  1. 𝓌𝒾𝓈𝒽𝒾𝓃𝓰 𝓎ℴ𝓊 𝓉𝒽ℯ 𝓂ℴ𝓈𝓉 𝒿ℴ𝓎ℴ𝓊𝓈 𝒷𝒾𝓇𝓉𝒽𝒹𝒶𝓎 𝓂𝒶𝓎 𝓉𝒽𝒾𝓈 𝒶𝓃𝒹 ℯ𝓋ℯ𝓇𝓎 𝓎ℯ𝒶𝓇 𝒷ℯ 𝓈𝓅𝒸𝒾𝒶𝓁, 𝓂𝒶𝓰𝒾𝒸𝒶𝓁 𝒶𝓃𝒹 𝓊𝓃𝒻ℴ𝓰ℯ𝓉𝓉𝒶𝒷𝓁ℯ 𝒽𝒶𝓅𝓅𝓎 𝒷𝒾𝓇𝓉𝒽𝒹𝒶𝓎

    Reply

Leave a Comment