Short Briefing – મહિલાઓ માટે સરકારી યોજના 2024 લખપતિ દીદી યોજના ગુજરાત 2024નો લાભ કોને મળશે? જાણો ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે| | મહિલા લોન 2024| મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના | મહિલા લોન 2024 | મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના | મહિલા લોન યોજના | તાત્કાલિક લોન | પ્રધાનમંત્રી લોન યોજના
Lakhpati Didi Yojana 2024 Gujarat :- નમસ્તે દોસ્તો આજે આપણે એક નવી સ્કીમ વિશે વાત કરવાના છીએ એ પહેલ નું નામ છે લખપતિ દીદી સ્કીમ આ યોજના સરકાર દ્વારા 23/12/2013 ના રોજ લાગુ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને નાણાકીય સહાય આપી અને તેમના નાણાકીય વિકાસ અને ઉધોગ સાહસિકતા ને વેગ આપવાનો અને રાજ્યની મહિલાઓની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરવાનો છે.
Lakhpati Didi Yojana 2024
- યોજનાનું નામ – લખપતિ દીદી યોજના ગુજરાત
- હેતુ – મહિલાઓને સૌરોજગાર પ્રોત્સાહિત કરવા અને 05 લાખ સુધીની લોન આપે છે
- અરજી પ્રક્રિયા :- અલગ અલગ યોજના મુજબ ઓનલાઇન અને ઓફલાઈન
Lakhpati Didi Yojanaની માહિતી
આ યોજનાનો મુખ્ય હેતુ નાણાકીય રીતે અને વંચિત મહિલાઓને પોતાનો ખુદનો ધંધો શરૂ કરવા માટે 05 લાખ સુધીની વ્યાજમુક્ત લોન મળશે સરકાર આતકને દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 03 થી 05 કરોડ મહિલાઓ સુધી પહોંચાડવાની સ્કીમ ધરાવે છે લોન મેળવવા માટે જરૂરી આધાર પૂરો પાડીને તાલીમ આપીને દેશના નાણાકીય વિકાસમાં જરૂરી યોગદાન આપવા માટે સજ કરવામાં આવશે.
Lakhpati Didi Yojana એપ
આ એપ્લિકેશનનો એક્સેસ મધ્યમ આવક ધરાવતા કુટુંબ માટે પ્રદાન કરવામાં આવશે આવા કુટુંબને સકારાત્મ રીતે ટ્રેન કરીને આવકની તકો વધારવાનો છે
આ સ્માર્ટ ફોન એપ સરકાર વિશ્વભરની મહિલાઓ કસ્ટમરને સરળતાથી સેવાઓ વિગતો અને લાભોની વિશાળ શ્રેણીને અસર સારી રીતે પહોંચાડવા માં સક્ષમ બનાવશે.
Lakhpati Didi Yojanaનો લાભ કોને મળશે
- આ લાભ મહિલા ને મળશે, મહિલા અરજી કરનાર ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ
- મહિલાની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
- સ્વરોજગાર માટે મહિલા પાસે વ્યવસાયેલું થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે
- અરજી કરનાર મહિલા કુટુંબની કુલ વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ
- મહિલા આરાધના કુટુંબની કોઈ પણ સભ્ય સરકારી જોબમાં ન હોવો જોઈએ
Lakhpati Didi Yojana મુજબ મળવાપાત્ર લાભો
- સ્વ સહાય મહિલાઓને નવા કૌશલ્યો જેમ કે પ્લમ્બિંગ તથા એલઇડી લાઈટ બનાવવા ડ્રોન રીપેરીંગ શીખવાની તકો પૂરી પાડવામાં તથા અલગ અલગ તાલીમ મહિલાઓને ટેકનિકલ ક્ષેત્રોમાં મૂલ્યવાન જ્ઞાન મેળવવા માટે સક્ષમ બનાવવામાં આવશે
- આ કાર્યક્રમનો હેતુ ત્રણ લાખ મહિલાઓને જૂથોમાં સામેલ કરવાનો છે
- ખુશી સાથે સંકળાયેલી મહિલાઓને સિંચાઈની તાલીમ તથા એસજીએસ ડ્રોન આપવામાં આવશે
- ગુજરાતની 15 હજાર મહિલાઓને એસ જી એસ ત્રણ સંચાલન અને સમારકામ કરવાની તાલીમ આપવામાં આવશે
- આ યોજના આર્થિક રીતે વિશિષ્ટ તાલીમ ભીમ સુરક્ષા કૌશલ્યમાં બુદ્ધિ આર્થિક પુરસ્કારો અને વધુ અનેક લાભ આપવામાં આવશે
Lakhpati Didi Yojana જરૂરી જોડોક્યુમેન્ટ
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- જાતિનું સર્ટિફિકેટ
- આવકનું સર્ટિફિકેટ
- ડોમીસાઈલ
- બેંક અકાઉંટની વિગતો
- ફોન નંબર
Lakhpati Didi Yojana અરજી પ્રક્રિયા
- સ્થાનિક સ્વ સાહાય જૂથમાં જોડાવો તેથી કરીને તમને આ પ્લાન નો લાભ તરત જ મળશે
- આ લોન મેળવવા માટે તમારા નજીકની બેંક શાખાનો સંપર્ક કરવો
- એક લાખથી 05 લાખ સુધીની સહાય વ્યાજમુક્ત લોન આપવામાં આવશે
- બેંકમાંથી લખપતી દીદી સ્કીમ માટે અરજી ફોર્મ પ્રાપ્ત કર્યા પછી તેને સંપૂર્ણ રીતે ભરો અને જરૂરી ડોક્યુમેંટ્સ સાથે જમા કરાવો
- તમારે અરજી બેંક દ્વારા ચકાસવામાં આવશે અને પછી તેની મંજૂરીની સૂચના આપવામાં આવશે
મહત્વપૂર્ણ કડીઓ
- સત્તાવાર પોર્ટલ – અહીં ક્લિક કરો
- હોમપેજ – અહીં ક્લિક કરો