Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Jan Dhan Yojana: આ યોજના મુજબ જન ધન ખાતા ધારકોને મળશે દર મહિને રૂ10,000/-, જાણો અન્ય લાભો

Short Briefing – PM Jan Dhan Yojana 2024, પીએમ જન ધન યોજના (પીએમજેડીવાય) | જન ધન ખાતામાં પૈસા | પ્રધાનમંત્રી જન ધન યોજના pdf | જન ધન ખાતું ખોલાવવું છે | પ્રધાનમંત્રી જન ધન યોજના લોન | મહિલા જન ધન યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના ઉંમર | જન ધન ખાતા નું ફોર્મ, પીએમ કિસાન જન ધન યોજના

In 2024 Jan Dhan Yojana : નમસ્કાર દોસ્તો, કેન્દ્ર સરકાર દ્વારા તેમજ તમામ રાજ્ય સરકાર દ્વારા દેશમાં વસતા લોકોની સહાય માટે ઘણી બધી સ્કીમો ચલાવવામાં આવે છે અને તેનો દેશના કરોડો લોકો તેનો લાભ લઈ રહ્યા છે. આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં જો તમારા બેન્ક કહતમાં 1 રૂપિયો પણ નથી છતાં પણ તમને રૂપિયા દસ હાજ ની સહાય મળશે. અને આ સ્કીમનો અત્યારે દેશના ઘણા બધા લોકો લાભ લઇ રહ્યા છે. અને તમે પણ આ સ્કીમનો લાભ લઇ શકો છો. આજના આ આર્ટીકલ માં અમે તમને જન ધન સ્કીમ વિશે વિગતો આપીશું.

પીએમ જન ધન યોજના 2024 | Pradhan Mantri Jan Dhan Yojana 2024

આપણા દેશના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2017 માં આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. દેશના બધાજ લોકોને પોતાની આર્થિક સ્થિતિ ને ધ્યાનમાં લીધા સિવાય ડાયરેક્ટ બેન્કિંગ સેવાઓ સાથે જોડવાના ધ્યેયથી આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. ભારત સરકાર દ્વારા આ સ્કીમમાં ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સ્કીમમાં તમે 0 બેલેન્સ ખાતું ખોલાવી શકો છો અને પોતાની પાસબુક અને એકસિડેંટ વીમો જેવી સુવિધાઓનું પણ એક્સેસ મેળવી શકો છો.

આ યોજના સાથે જોડાવાથી તમારી બેન્કિંગ સેવાઓ સરળ એક્સેસને સક્ષમ બને છે અને તેની સાથે વીમા કવરેજ દ્વારા પણ આર્થિક સુવિધાઓ મળે છે અને ઓવરડ્રાફ્ટ સુવિધાઓ જરૂરિયાતના સમય પણ સહાય પણ થાય છે.

જન ધન યોજનાના લાભો | Jan Dhan Yojana 2024

  • આ સ્કીમમાં તમને રૂપિયા 2 લાખ સુધીનો એકસિડેંટ વીમો
  • રૂપિયા 30 હજાર સુધીનું જીવન કવર મળે છે
  • ખાતું ખોલાવવા પર રૂપિયા 2 હજાર સુધીનો પ્રારંભિક ઓવરડ્રાફ્ટ મળે છે
  • કોઈ ઓછામાં ઓછું બેલેન્સ ની જરૂરિયાત નથી
  • નજીકની કોઈપણ બેંકમાં તમે આ અકાઉન્ટ ખોલાવી શકો છો
  • રૂપિયા 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાઓની એક્સેસ મળે છે

શું છે જન ધન યોજના ? Jan Dhan Yojana 2024 Gujarat

જનેતાની યોજનામાં દેશનો કોઈપણ લોકો ઝીરો બેલેન્સ સાથે પોતાનો કહતું ખોલાવી શકે છે. જો તે લોકો પાસે એક રૂપિયા પણ નથી તો પણ છતાં તે આ પહેલમાં પોતાનો ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમનું મુખ્ય કારણ એ છે કે જો તમામ લોકો બેન્કો સાથે જોડાયેલો રહે છે તો સરકાર દ્વારા આપવામાં આવતી રકમ એટલે કે સુવિધા બેંક દ્વારા ડાયરેક્ટ લોકોને મળવાપાત્ર રહેશે. આ સ્કીમ દ્વારા દેશના કરોડો લોકોને સેવિંગ ખાતા વીમા અને પેન્શન જેવી સ્કીમ સાથે જોડવામાં આવ્યા છે.

જન ધન યોજના માં એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા | Jan Dhan Yojana 2024

  • તમારે આ સ્કીમમાં ઓફલાઈન માધ્યમમાં બેંક ખાતું ખોલાવવું હોય તો તમે પોતાની નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં જઈને તેનું ખાતું ખોલાવી શકો છો
  • આ પહેલમાં જોડાવા માટે તમારી ઓછા માં ઓછી ઉંમર 10 વર્ષ હોવી જોઈએ.
  • અને તમારી પાસે જરૂરી ડોક્યુમેંટ્સ જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ વગેરે હોવા જોઈએ.
  • અને જો તમારે પહેલાથી જ કોઈ બેંકમાં ખાતું છે તો તેને તમે જન ધન સ્કીમમાં બદલી શકો છો.

શા માટે ખોલાવવું જોઇયે પીએમ જન ધન યોજનામાં ખાતું ?

  • જો તમે જંતર બેંક ખાતું ખોલાવો છો તો તમે આર્થિક સુરક્ષાઓ અને બેન્કિંગ સેવાઓ માટે યોગ્યતા ધરાવવો છો.
  • સરકાર દ્વારા આપવામાં આવતા લાભો માટે તમે યોગ્યતા અને પાત્રતા ધરાવી શકો છો.
  • રીમા અને ઓવરડ્રાફ્ટ સુવિધાઓ દ્વારા તમે આર્થિક સુરક્ષાઓનો લાભ મેળવી શકો છો.
  • તમારે આ ખાતામાં કોઈ ન્યૂનતમ બેલેન્સ જાણવાનું રહેતું નથી અને બધીજ બેન્કિંગ સેવાઓની એક્સેસ મેળવી શકો છો.

3 thoughts on “Jan Dhan Yojana: આ યોજના મુજબ જન ધન ખાતા ધારકોને મળશે દર મહિને રૂ10,000/-, જાણો અન્ય લાભો”

Leave a Comment