IPPB Personal Loan Apply Online | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન અરજી કરો આ રીતે : જો તમને કોઈપણ પ્રકારની લોન જોઈએ છે – જેમ કે વ્યક્તિગત લોન, ધંધાકીય લોન, ગોલ્ડ લોન, હોમ લોન અથવા લોન – તો તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની મદદથી મેળવી શકો છો. IPPB personal loan IPPB પર્સનલ લોન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન તાત્કાલિક લોન મેળવો ઈન્ડિયા પોસ્ટ હોમ લોન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન
India Post Payment Bank Personal Loan ઇંડિયા પોસ્ટ પેમેન્ટ બેંકએ HDFC અને એક્સિસ બેંક સાથે મળી લોન સુવિધા શરૂ કરી છે. તમે આ બેંકમાં 5 હજાર થી 10 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન 10 મિનિટમાં ઘરે બેસીને મેળવી શકો છો, અને ઓનલાઇન અરજી દ્વારા આ લોન મેળવવી સરળ છે.
India Post Payment Bank Personal Loan વ્યાજ રેટ
આ પેમેન્ટ બેંક અંગત લોન માટે વાર્ષિક 11.18% વ્યાજ રેટ પર લોન આપે છે. લોન માટે વ્યાજ રેટ ક્રેડિટ સ્કોર અને અન્ય બાબતો પર આધાર રાખે છે.
લોનની સુવિધાઓ અને લાભ
- રૂ50,000 થી રૂ5 લાખ સુધીની તાત્કાલિક લોન ઉપલબ્ધ.
- વધુમાં, રૂ40 લાખ સુધીની લોન પણ પ્રાપ્ત કરી શકો છો.
- કોઈપણ કોલેટરલ જામીન ની જરૂર નથી.
- વ્યાજ દર 11 ટકા થી શરૂ થાય છે.
- આ લોનનો ઉપયોગ તમે કોઈપણ ખાનગી કામ માટે કરી શકો છો.
- કોઈપણ છુપા ખર્ચા નથી.
લોન માટે યોગ્યતા
- ભારતીય નાગરિક હોવો જરૂરી.
- ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- મહિને રૂ 15,000 થી વધુ આવક હોવી જોઈએ.
- સિક્યુરિટી માટે ક્રેડિટ સ્કોર 730 થી વધુ હોવો જોઈએ.
જરૂરી ડોક્યુમેંટ્સ
- આધાર કાર્ડ અને પાન કાર્ડ
- સરનામું પૂરાવા
- છેલ્લી 3 મહિનાની સેલરી સ્લિપ
- છેલ્લા 1 વર્ષનો ITR ફોર્મ
- છેલ્લા 6 મહિના બેંક સ્ટેટમેન્ટ
- ફોટોકોપી અને ફોન નંબર
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન માટે અરજી પ્રોસેસ
- સ્ટેપ્સ 1 – IPPB ની પોર્ટલ https://ippbonline.com/ પર જાઓ.
- સ્ટેપ્સ 2 –પોર્ટલના હોમ પેજ પર લોન માટે “Apply” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ્સ 3 –જરૂરી વિગતો અને ડોક્યુમેંટ્સ અપલોડ કરો.
- સ્ટેપ્સ 4 –અરજી ફોર્મ સબમિટ કર્યા પછી બેંક તરફથી સંપર્ક આવશે.
કસ્ટમર સેવા કેન્દ્ર નંબર
જો તમને કોઈપણ સહયાતની જરૂર હોય તો તમે 155299 પર કોટેક્ટ કરી શકો.