Short Briefing : India Post Payment Bank Loan | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લોન | ભારતીય પોસ્ટ વ્યક્તિગત લોન 2024 | પોસ્ટ ઑફિસ RD વ્યાજ દર 2024 | इंडिया पोस्ट पेमेंट बैंक | નવી સુવિધા: ઈન્ડિયા પોસ્ટ હોમ લોન આપશે : India Post Payments Bank: Personal Loan
in 2024 India Post Personal Loan: ભારત માં અલગ અલગ બેન્ક લોન આપે છે. પરંતુ તેમની ચુકવણી તેમજ ઋણદર વધુ હોય છે, તેથી આ પોસ્ટ ઓફીસ બેંક તરફથી 50 હજાર મળશે જાણો અરજી કેવી કરવી અને ક્યા દસ્તાવેજ જોઈએ જો તમારે લોન તત્કાલ જરૂર હોય અને કોઈ મિત્ર કહી શકાય પોસ્ટ ઓફિસ દ્વારા તમને લોન મળી જશે તમે ઘરે બેઠા ઓનલાઇન આધારે 50 હજાર સુધીની લોન મેળવી શકો છો એ પણ સરળ રીતે
India Post Personal Loan Apply Online જો તમારે તત્કાલ લોન જરૂર હોય અને કોઈ મિત્ર કહી શકાય પોસ્ટ ઓફિસ દ્વારા તમને લોન મળી જશે તમે ઘરે બેઠા ઓનલાઇન પ્રક્રિયાના આધારે તત્કાલ લોન મેળવી શકો છો એ પણ સરળ રીતે
India Post Bank Personal Loan 2024 માટે જરૂરી લાયકાત
- તમારે પોસ્ટ ઓફિસ માંથી વ્યક્તિગત લોન લેવું હોય તો લાયકાત નીચે આપેલ છે તે પ્રમાણે હોવું જોઈએ
- જો તમારે પોસ્ટ ઓફિસ બેન્ક માંથી લોન લેવી હોય તો ઓનલાઇન દ્વારા તમે નાના લઈ શકો છો
- જે પણ લોકો અરજી કરે છે તે વ્યક્તિ ભારત બહાર ન આવવું જોઈએ મૂળ વતની ભારતીય હોવું જોઈએ
- તમે પોસ્ટ ઓફિસ બેન્કમાં લેવા માંગો છો તો તમારી પાસે નોકરીએ તો કોઈ કમાવવાનું હેતુ હોવું જોઈએ અને લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષ થી 58 વર્ષની હોવી જોઈએ તો જ તમને લોન આપવામાં આવશે
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લોન માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી (ઓળખનો પુરાવો)
- પાસપોર્ટ, ટેલિફોન/વીજળી બિલ, મતદાર આઈડી (સરનામાનો પુરાવો)
- પગાર સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ 16 (આવકનો પુરાવો)
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લોન અરજી કરવાની રીત
ભારતીય પોસ્ટ વ્યક્તિગત લોન 2024 માટે ઓનલાઈન અરજી કરવાની સરળ રીત:
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ની પોર્ટલ (https://ippbonline.com/) ની મુલાકાત લો.
- મુખ્ય પૃષ્ઠ પર, “Personal Loan” વિકલ્પ શોધો અને તેના વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમને સહયાતની જરૂર હોય, તો “Help” મેનૂ ઓપ્શનપર ક્લિક કરો અને તમારી સેલેક્તિઓન મુજબ “IPPB ગ્રાહક” અથવા “ઘરઆંગણે બેંકિંગ” વિકલ્પ પસંદ કરો.
- “ઘરઆંગણે બેંકિંગ” ઓપ્શન પર ક્લિક કરો અને નવા પેજ પર “Personal Loan” ટેબ પર ક્લિક કરો.
- તમામ જરૂરી વિગતો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને આવકનો દાખલો જેવા જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો.
- એજી ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો.
પોસ્ટ ઓફીસ લોન મંજૂરીની પ્રક્રિયા: India Post Personal Loan 2024
- ભારતીય પોસ્ટ વિભાગ તમારી અરજી અને દસ્તાવેજોની સમીક્ષા કરશે.
- તમારી યોગ્યતા અને સીબીલ સ્કોરના આધારે, લોન મંજૂર કરવામાં આવશે.
- પછી, ડિસ્બર્સમેન્ટ થશે.
લોન આપો