Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

HDFC કાર લોનના વ્યાજ દરો: એચડીએફસી બેંક આપી રહી છે સૌથી સસ્તી કાર લોન

Short Briefing – લોન વ્યાજ કેલ્ક્યુલેટર | HDFC બેંક કાર લોન EMI કેલ્ક્યુલેટર | HDFC કાર લોન વ્યાજ દર | HDFC Bank આપશે કાર લોન | HDFC Bank Car Loan Interest Rates | HDFC Car Loan: HDFC કાર લોનના વ્યાજ દરો: એચડીએફસી બેંક આપી રહી છે સૌથી સસ્તી કાર લોન

HDFC કાર લોનના વ્યાજ દરો : તમારું પસંદીદા વાહન ખરીદવા માટે HDFC બેંક તમને કાર લોન આપે છે સસ્તા વ્યાજ દરે, ઘણા બધા લોકો નું સપનાની ગાડી હોઈ છે પણ નાણાની અછત ના લીધે કાર ખરીદી શકતા નથી માટે આજે અમે તમારા માટે HDFC કાર લોન આપવામાં આવે છે જેની વિગતો લઈ ને આવી ગયા છે જેથી તમે પસંદીદા કાર ઘરે પણ લાવી શકો.

HDFC બેંક કાર લોન ! HDFC Bank Car Loan

HDFC Bank Car Loan Interest Rates HDFC બેંક તમને તમારી પસંદીદા કાર ખરીદવા માટે લોનનો એક સારી સુવિધા પુરી પાડે છે, બેંક તમારી પસંદગીના વાહનો પર 100% લોન આપતી હોઈ છે, પરંતુ એ પ્રમાણે નો વ્યાજદર તમારા પાસે થી લેતા હોઈ છે , જેમાં તમે લોન ની ચુકવણી માટે તમે ઇએમઆઇ ઓપ્શન વાપરી શકો છો,જેથી તમારે માસિક આસાનીથી હપ્તો ભરી શકો છો.

HDFC બેંક કાર લોન પાત્રતા માપદંડ (HDFC Bank Car Loan Eligibility)

HDFC લોન લેવા માટે અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની અને સાઇઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે લોકો પગારદાર હોઈ તો તમને તમારી ચાલુ સંસ્થામાં ઓછામાં ઓછા એક વર્ષ સાથે ઓછામાં ઓછા બે વર્ષ માટે જોબ કરતા હોવા જોઈએ. જે લોકો સ્વ-રોજગાર સાથે સંકરાયેલા છે એમને લોન લેવી હોઈ તો તમારો ઓછામાં ઓછા 02 વર્ષ માટે ધંધો ચાલતો હોવો જોઈએ.

HDFC ન્યુ કાર લોન ઇન્ટરેસ્ટ રેટ (HDFC Bank Car Loan Interest Rate)

હવે વાત આવી વ્યાજદર ની મને HDFC બેંક માં ન્યુ કાર લોન માં કેટલો વ્યાજદર ચૂકવવાનો રહેશે , જો તમે નવી કાર ખરીદતા હોવ તો તમારે વાહન સેગમેન્ટના આધારે 8.8% થી 10% સુધી નો વ્યાજદર કકવવાનો રહેતો હોઈ છે, અને જૂની કાર લેવાના હોવ તો તમારે સેગમેન્ટ અને વાહનની ઉંમરના આધારે 10.75% થી 16% વચ્ચે ચૂકવવાનો રહેતો હોઈ છે.

HDFC કાર લોન માટે જરૂરી ડોક્યુમેંટ્સ ની યાદી

જો તમે કાર લોન માટે જરૂરી ડોક્યુમેંટ્સનું લિસ્ટ નીચે આપેલ છે. (HDFC Bank Car Loan Documents List)

  • અરજી કરનારની ઓળખનો પુરાવો
  • પગાર સ્લીપ અને ફોર્મ નંબર 16
  • અરજી કરનારનું અદ્દ્રેસનો નો પુરાવો
  • બેંક સ્ટેટમેન્ટ પાછલા છ મહિનાના
  • લેટેસ્ટ આવકવેરા રીટર્ન આવકના પુરાવા તરીકે

બેંક કાર લોન માટે અરજી કરવાની પ્રક્રિયા:

તમારે કાર લોન લેવા માટે HDFC બેંકની વેબસાઈટની મુલાકાત લો:

  • https://hdfcbank.com/personal/borrow/popular-loans/new-car-loan

અમે આવી જ લોકપ્રિય અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ લેખ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment