Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ગુજરાતી કેલેન્ડર 2025 નવા વર્ષના તહેવારોનુ લીસ્ટ, શુભ મુહૂર્ત અને દૈનિક પંચાંગ | Vikram Samvat Year 2081

Short briefing – Gujarati calendar 2025 with tithi pdf, 2025 નું કેલેન્ડર, Gujarati Calendar 2025 February, ગુજરાતી કેલેન્ડર 2024, Gujarati calendar 2025 january, ગુજરાતી કેલેન્ડર 2025 ફેબ્રુઆરી, લગ્ન મુહૂર્ત 2025 ગુજરાતી, 2025 calendar with holidays

2025 ગુજરાતી કેલેન્ડર : આ લેખમાં આપણે ગુજરાતી કેલેન્ડર જાણીશું અને PDF ફોર્મેટમાં ગુજરાતી કેલેન્ડર પણ મેળવીશું. જો તમે તેને તમારા ફોનમાં રાખશો તો તે કોઈપણ સમયે તમારા માટે ઉપયોગી થશે, જેમ કે દિવસના કલાકો, દૈનિક પંચાંગ, રાત્રિના કલાકો, તહેવારો અને રજાઓની યાદી.

Gujarati Calendar 2025 | Vikram Samvat Year 2081

  • એપ્લિકેશનનું નામ – ગુજરાતી કેલેન્ડર 2025
  • એપ વર્સન – 1.3
  • કુલ ડાઉનલોડ સંખ્યા – 10,000+ ડાઉનલોડ્સ
  • Offered by – Shri Ganesha app

ગુજરાતી કેલેન્ડર 2025 / Vikram Samvat Year 2081

ગુજરાતી કેલેન્ડર / વિક્રમ સંવત 2081 : ગુજરાતી કેલેન્ડર એ વિશ્વભરના તમામ ગુજરાતી બોલતા લોકો માટે ઑફલાઇન કેલેન્ડર અને ફ્રી કેલેન્ડર એપ છે.

ગુજરાતી લોકો માટે ની શુલ્ક કેલેન્ડર પંચાંગ એપ (ગુજરાત કેલેન્ડર 2025 તરીકે પણ ઓળખવામાં આવે છે).

તહેવારો, રજાઓ, રજાઓની યાદી, ઉપવાસ, શુભ મુહૂર્ત અને ગુજરાતી પંચાંગ 2025ની જાણકારી જાણવા માટે ગુજરાતી કેલેન્ડર એપ ખુબજ ઉપયોગી છે.

  1. આજના મુહુર્ત
  2. આજેનુ પંચાંગ
  3. આજના ચોઘડિયા
  4. આજનુ રાશીફળ / Today Rashifal
  5. વાર્ષિક રાશીફળ
  6. તહેવારોનુ લીસ્ટ ૨૦૨૫
  7. જાહેર લીસ્ટ ૨૦૨૫
  8. આજની તિથી
  9. કુંડળી
  10. આજે તમારા ખરીદી મુહુર્ત
  11. 2025 ના લગ્ન ના સુહુર્ત
  12. બેંક લીસ્ટ
  13. હિંદુ કેલેન્ડર ૨૦૨૫
  14. કેલેન્ડર વિક્રમ સંવત ૨૦૮૧
  15. સવારના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  16. આજે નક્ષત્ર
  17. આજની રાશી

ગુજરાતી કેલેન્ડર એપ્સ ના ફીચર

  1. આ એપ્સ મા ગુજરાતી કેલેન્ડર 2025આપવામા આવ્યુ છે.
  2. માસિક કેલેન્ડર ને ઈમેજ અને PDF ફૉર્મટ તરીકે સેવ કરી શકો છો.
  3. આજનું રાશીફળ પણ આપવામા આવ્યુ છે.
  4. Tithi Toran Gujarati Calendar 2025 મા દૈનિક નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  5. આ કેલેન્ડર મા માસિક ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  6. આ કેલેન્ડર વિક્રમ સંવત ૨૦૮૧ માટે આપવામા આવ્યુ છે.
  7. આજનો દિવસ વિશેષ આપવામા આવ્યો છે.
  8. આ એપ્સ મા જાહેર રજા ના દિવસો આપવામા આવ્યા છે.
  9. આ એપ્સ મા બેંક રજા લીસ્ટ ના દિવસો આપવામા આવ્યા છે.
  10. આ એપ્સ મા ચોઘડીયા અને મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  11. આ એપ્સ . દરેક ધર્મ ના તહેવારોની યાદી આપવામા આવ્યુ છે.

ગુજરાતી કેલેન્ડર ઉપયોગી લીંક

  • એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા માટે ગૂગલ પ્લેસ્ટોર માં જઈને – Gujarati Calendar 2025 (ગુજરાતી કેલેન્ડર 2025) સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો
  • હોમપેજ – અહી ક્લિક કરો

Leave a Comment