Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

હવે ઘરે બેઠા મોબાઈલ દ્વારા ચેક કરો તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી છે – Gram Panchayat Grant Check Online – eGramSwaraj

Short Briefing – ગ્રામ પંચાયત માહિતી pdf, ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ pdf, ગ્રામ પંચાયત ગ્રાન્ટ 2024, ગ્રામ પંચાયત બજેટ, ગ્રામ પંચાયત ઠરાવ, ગ્રામ પંચાયત ના નિયમો, Gram Panchayat grant check online gujarat

Gram Panchayat Grant Check Online – eGramSwaraj: હવે તમે ઘરે બેસીને તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની વિગતો અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરની માહિતી , બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ વેબસાઇટ શરુ કરવામાં આવેલ છે.

દોસ્તો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની વિગતો ઓનલાઈન જોઈ શકશો.અહીં અમે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક વેબસાઇટની સંપુર્ણ માહિતી તમારી સાથે સેર કરીશું. જેમાં તમે તમારા ગ્રામ પંચાયત માટે બજેટ 2024 માટે કેટલી ગ્રાંટ મળેલ છે અને છેલ્લા વર્ષોમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ અને તે કઈ કઈ જગ્યાએ કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી તેની વિગતો જોઈ શકાશે.

આ સાઇટની મદદથી ગામના દરેક વ્યક્તિ પોતાના ગામમાં થયેલ વિકાસલક્ષી કામની વિગત જોઇ શક્શે. રાજ્ય સરકારના આ અભિગમથી નિચલા લેવલે થતા ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો એક અભિગમ છે. જેથી તમે આ સાઇટની ની મદદથી તમારા ગામ, શેરી, અને શહેર માટે વિકાસના કામમાં તમારું યોગદાન આપી શકો. તો આવો જાણીએ ગ્રામ પંચાયત કાર્યનો અહેવાલ ઓનલાઈને કેવી રીતે ચકાશવો અને તેનાથી શું ફાયદા થશે તેની માહિતી અહીં જોઈએ.

Gram Panchayat Grant Check Online – eGramSwaraj

  • બધાજ ગામમાં થતા વિકાસલક્ષી કાર્યયો તે ગામની ગ્રામ પંચાયત ને લાગુ પડે છે અને તે વિકાસના કામો પુરા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહે છે.
  • ગામમાં પાણીનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે.
  • એવી જ રીતે ગામની રોડો, સ્કુલો અને ગટરનું કામ કાજ ગ્રામ પંચાયત ના હસ્તક હોય છે.
  • ગામના વેરો ઉઘરાવવાની અને જમા કરવાની જવાબદારી પણ ગામ પંચાયત ની રહે છે.
  • સરકારની નવી સ્કીમોની જાણકારી લોકો સુધી પહોચતી કરી તેમને યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરવાની જવાબદારી રહે છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વારાજ સાઇટની ની શરુઆત કરવામાં આવી છે, જેમાં ગામનો કોઇપણ વ્યક્તિ ગ્રામ પંચાયતના કામનો રિપોર્ટ મેળવી શકે છે.

ગ્રામ પંચાયતનો કામનો અહેવાલ

દોસ્તો તમે તમારા ગ્રામ પંચાયતની કામનો નો અહેવાલ, ગ્રામ પંચાયત બજેટ, ગામ પંચાયત સરપંચ અને સભ્યોની માહિતી વગેરે ની માહિતી ઈ-ગ્રામ સ્વરાજ સાઇટની મદદથી જોઈ શકશો. જેના માટે નિચેના સ્ટેપ બાય સ્ટેપ્સ ફોલોવ કરો.

  • સૌ પહેલા E-Gram Swaraj Portal પર જાઓ.
  • હવે હોમપેજ પર “પ્લાન પ્લસ” વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારુ રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગ્રામ પંચાયત સિલેક્ટ કરો.
  • હવે તમારે જે વર્ષ નો રીપોર્ટ જોવો છે તે સિલેક્ટ કરો.
  • હવે અહેવાલ જોવા માટે “GET Report” ટેબ પર ક્લિક કરો.

જો, દોસ્તો આવી રીતે તમે તમારા ગ્રામ પંચાયત ના થયેલા કર્યો નો રીપોર્ટ જોઈ શકો છો પરંતુ જો તમે તમારા ગ્રામ પંચાયતમાં મળેલ ગ્રાન્ટ અને વિકાસલક્ષી કામોની પૂરી માહિતી મેળવવા માંગતા હોવ તો તમે નિચે આપેલ વિગતો જુઓ.

E-Gram Swaraj એપ્લિકેશન ની મદદથી મેળવો ગ્રામ પંચાયતના ગ્રાન્ટની વિગતો મેળવો

Gram Panchayat Grant Check Online – eGramSwaraj: દોસ્તો, તમારા ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટની વિગતો, ગામમાં ચાલી રહેલ વિકાસના કામો વગેરેની જાણકારી આ એપની મદદથી જોવા માટે નિચેના સ્ટેપ બાય સ્ટેપ્સ ફોલોવ કરો.

  • સૌ પહેલા ગુગલ પ્લે સ્ટોર પર જઈ “eGramSwaraj” સર્ચ કરો અને એપને તમાર મોબાઈલમાં ડાઉનલોડ કરો.
  • હવે તમારા મોબાઈલમાં ઈ ગ્રામ સ્વરાજ એપ ને ઇન્સ્ટોલ કરી ખોલો.
  • હવે તમને હોમપેજ પર ઘણા બધા વિકલ્પ દેખાશે. જેમાં તમારે ” ग्राम पंचायत रिपोर्ट ” વિકલ્પપર ક્લિક કરો.
  • હવે ગ્રામ પંચાયત રીપોર્ટ નુ નવુ પૃષ્ઠ ખુલશે જેમાં તમારે તમારુ રાજ્ય “ગુજરાત” પર ક્લિક કરતા નવુ પેજ નિચે મુજબ ખુલશે.
  • આ પૃષ્ઠ માં સૌ પહેલા તમે આર્થિક વર્ષ નો અહેવાલ જોવા માગો છો તે પસંદ કરો, ત્યારબાદ તમારો જિલ્લો, બ્લોક માં તમારો તાલુકો અને અંતમાં જે ગામની પંચાયતનો રીપોટ જોવા માગતા હોવ તે ગામ સિલેક્ટ કરી “Proceed” ટેબ પર ક્લિક કરો.

Leave a Comment