Google Pay loan Apply Now શું તમે પણ બેંકોના ધક્કા ખાઈને કંટાળી ગયા છો રૂપિયાની જરૂર છે પણ ક્યાંથી અને કેવી રીતે અંગત લોન મળશે એની ચિંતા છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી Google Pay loan લઈને આવ્યું છે એક સોનેરી રોનક જેનાથી તમે ઘરેથી રૂપિયા 2 લાખ સુધીની લોન મેળવી શકો છો આ લોન તમારા નાના-મોટા ડ્રીમ પૂરા કરવામાં તમારી સહાયતા કરશે તો ચાલો જાણીએ google pay વ્યક્તિગત લોન વિશેની પૂરી જાણકારી અને કેવી રીતે તમે આ તકનો લાભ લઈ શકો છો, Google Pay loan Apply Now
Short Briefing – Google Pay loan, ફાઇનાન્સ લોન, પર્સનલ લોન લેવા માટે, અંગત લોન, ગૂગલ પે પર્સનલ લોન, સરકારી લોન લેવા માટે, તાત્કાલિક લોન, ગૂગલ પેય ઓનલાઇન લોન લેવા માટે, ધંધા માટે લોન, Google Pay પર્સનલ લોન 2024, ઘર માટે લોન, મહિલા લોન 2024, Google Pay loan Apply Now
Google pay વ્યક્તિગત લોન
- તમે ગૂગલ પેય એપ દ્વારા થોડી વારમાં લોન માટે અરજી કરી શકો છો
- લોન ની અરજીઓની ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે અને તમને ઝડપથી મંજૂરી મળી જાય છે
- ગૂગલ પેય સ્પર્ધાત્મક વ્યાજ રેટ લોન આપે છે
- તમારી જરૂરિયાત મુજબ 12 થી 60 મહિના સુધીની લોન મુદત સિલેક્ટ કરી શકો છો
- ગૂગલ પેય લોન પર કોઈ છૂપો ચાર્જ નથી
- લોન અરજી પ્રોસેસ સંપૂર્ણ પણે પારદર્શક છે અને તમને બધી પી અને શરતો વિશે પહેલાથી જ જાણકારી આપવામાં આવે છે
Google pay વ્યક્તિગત લોન માટે જરૂરી ડોક્યુમેંટ્સ યાદી
- આધાર કાર્ડ અને પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- લાસ્ટ 06 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
- મોબાઈલ નંબર
Google pay વ્યક્તિગત લોન માટે પાત્રતા
- અરજી કરનાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે
- ગૂગલ પેય પર અકટિવ ખાતું હોવું જરૂરી છે
- સારો સીબીલ સ્કોર હોવો જોઈએ
- અરજી કારનારની ઉંમર 21 થી 57 વર્ષની વય વચ્ચે હોવી જોઈએ
- નિયમિત આવકનો સોર્સ હોવો જોઈએ
Google pay અંગત લોન માટે અરજી પ્રોસેસ ?
- સ્ટેપ્સ – ગૂગલ પ્લે સ્ટોર માંથી ગૂગલ પેય એપ ડાઉનલોડ કરો
- સ્ટેપ્સ – એપ માં સાઇન ઇન કરો અને લોન્સ વિભાગ પર જાઓ
- સ્ટેપ્સ – અરજી નવી ટેબ પર ક્લિક કરો
- સ્ટેપ્સ – જરૂરી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
- સ્ટેપ્સ – સબમીટ ટેબ પર ક્લિક કરો
આવી જ રીતે જુદી જુદી જાણકારી મેળવવા માટે અમારા વ્હાત્સાપ્પ ગ્રુપમાં જોડાવો અને મારી સાઇટની મુલાકાત લો