Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

GO-GREEN યોજના માટે અરજી કેવી રીતે કરી શકાશે, જાણો વિગતવાર માહિતી

Short Briefing – ગો-ગ્રીન યોજના 2024, શ્રમયોગી કાર્ડ યોજના લાભ, સબસીડી યોજના 2024, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ યોજનાઓ pdf, Electric Two Wheeler Subsidy Yojana 2024, ગો-ગ્રીન યોજના 2024, Go Green Yojana 2024, Go Green Yojana Gujarat Labour Welfare Board

Go Green શ્રમીક યોજના ગુજરાત: સ્કુટર સબસીડી સહાય યોજના: ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી સ્કીમો ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી કેન્દ્ર સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા ટૂ વ્હીલર વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને ગ્રાન્ટ આપવા અંગેની પહેલ લાગુ કરવામા આવી છે.

ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ ટૂ વ્હીલર વાહન ખરીદવ માટે 30 ટકા રકમ અથવા 30 હજાર રૂપિયા પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા ટૂ વ્હીલર ના આરટીઓ નોધણી ટેક્સ અને રોડ ટેક્સ પર પણ વન ટાઈમ સબસિડી

GO-GREEN યોજના ગુજરાત 2024 / હાઇલાઇટ

  • યોજના – Go Green શ્રમીક યોજના
  • યોજનાનો ઉદ્દેશ્ય – શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
  • લાભાર્થી – જુથ રાજયના નોંધાયેલા શ્રમીકો
  • સહાય ની રકમ – સ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.
  • અમલીકરણ ગુજરાત – લેબર વેલ્ફેર ફંડ
  • સતાવાર પોર્ટલ – www.gogreenglwb.gujarat.gov.in

GO-GREEN યોજના નિયમો

આ યોજના મુજબ સહાય માટે નીચે મુજબના નિયમો છે.

  • GO-GREEN યોજનાનો લાભ ભારતમા નિર્માણ પામેલા સ્કુટર પર જ મળવાપાત્ર છે.
  • Go Green શ્રમીક યોજના મુજબ નોંધીયેલા શ્રમીકોને જ લાભ મળવાયોગ્ય છે.
  • આ યોજનામા ઈલેકટ્રીક વાહનની કિંમતના 30 ટકા અથવા 30000 બેમાથી જે ઓછુ હોય તે મલવા યોગ્ય છે.
  • આ યોજનામા વાહનની Ex showroom Price પર સબસીડી સહાય મળવા યોગ્યછે.
  • આ સ્કીમનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઇલેક્ટ્રીક ટૂ વિલર સબસિડી પાત્રતા ધોરણો

  • કેન્દ્ર સરકારના “GREEN INDIA MISSION” ને સાર્થક કરવા બાંધકામ શ્રમયોગી પણ ભાગીદાર બને અને તેમનામા પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે સાથે સાથે તેમને જવા-આવવામાં સુગમતા રહે, પૈસા તથા સમયની સેવિંગ થાય અને બાંધકામ સ્થળ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તાર છોડી સ્વચ્છ રહેઠાણ વિસ્તારમાં રહે એવા શુભ આશયથી. નીચેની યોગ્યતા ધરાવતા બાંધકામ શ્રમિકો યોજના માટે અરજી કરી શકે.
  • (1) નોંધાયેલા બાંધકામ શ્રમિક
  • (2) નોંધણી કર્યે 01 વર્ષ પૂર્ણ થયેલ હોવો જોઈએ.
  • ટૂ વ્હીલર વાહનની કિંમતના 50 ટકા અથવા 30 હજાર રૂપિયા પૈકી જે ઓછું હોય તેની મર્યાદામાં One Time Subsidy મળવા યોગ્ય થશે. વાહન ડીલરને ટૂ વ્હીલર વાહનની Ex showroom Price કિંમતમાથી મળવાપાત્ર સબસિડીની રકમ બાદ કર્યા બાદ બાકી રહેતી રકમ બાંધકામ શ્રમયોગીએ ચુકવવાની રહેશે.
  • ડિલરે વાહનના વેચાણ બાદ ઓનલાઈન આરટીઓ રજીસ્ટ્રેશન તથા રોડ ટેક્ષ સંબંધિત આરટીઓ કચેરી અને નગરપાલિકા/મહાનગરપાલિકામાં જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ સબસિડી સહાય કલેમ સાથે આરટીઓ ટેક્સ તથા રોડ ટેક્ષની ઓનલાઈન જનરેટ થયેલ Receipt બાંધકામ બોર્ડની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. બાંધકામ બોર્ડે સબસિડી સહાયની રકમ તથા RTO નોધણી ટેક્સ તથા રોડ ટેક્ષ ડીબીપી મારફતે સંબંધિત ડિલરને Reimburse કરી આપવાનું રહેશે.
  • ઉકત યોગ્યતા ધરાવતા બાંધકામ શ્રમિકે ગો ગ્રીન શ્રમિક સ્કીમ માટે ઓનલાઈન

GO-GREEN યોજના ઓનલાઇન અરજી પ્રોસેસ ??

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા નીચેના પગલાઓ અનુસરો

  • સૌ પહેલા સતાવાર પોર્ટલ www.gogreenglwb.gujarat.gov.in ખોલો
  • આ પોર્ટલ પર સૌ પહેલા ઉપર આપેલ “યોજનાઓ” ટેબ ઓપન કરો.
  • ત્યારપછી તેમા ઇલેક્ટ્રીક ટૂ વિલર સબસિડી સહાય સીલેકટ કરો.
  • તેમ સૌ પહેલા તમારી જરૂરી માહિતી નાખી ઓનલાઇન નોધણી કરો.
  • ત્યારપછી તમારી અરજી માટે માંગવામા આવેલી જરૂરી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરો.
  • અને તમારી અરજી કનફોર્મ કરી સેવ કરો.

જરૂરી લીંક

માહિતી માટે સતવાર વેબસાઇટ – www.gogreenglwb.gujarat.gov.in

Leave a Comment