E Shram Card Online Registration 2024 ઘરેથી મોબાઇલમાં બિલકુલ મફતમાં ઈ-શ્રમ કાર્ડ બનાવો અને મેળવો 3 હજાર તરત જ ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડ પૈસા ઈ શ્રમ કાર્ડ યાદી ઇ શ્રમ કાર્ડ ચેક બેલેન્સ ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે E Shram Card PDF 2024 શ્રમ કાર્ડ યોજના ફાયદા ઈ શ્રમ કાર્ડ ના લાભ
શું છે ઈ-શ્રમ કાર્ડ ??
ઈ-શ્રમ કાર્ડ એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પહેલ છે જે અસંગઠિત ક્ષેત્રના કામદારોને નાણાકીય સહાય અને સરકારી યોજનાઓના લાભો પૂરા પાડે છે. આ કાર્ડ ધરાવતા લાયક કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3 હજારનું પેન્શન મળે છે. જો કામદાર કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે અથવા કાયમી રીતે અક્ષમ થાય તો તેમના કુટુંબને ₹2 લાખની સહાય મળે છે. જો કામદાર કામના સમય દરમિયાન આંશિક રીતે અક્ષમ થાય તો તેમને ₹1 લાખની સહાય મળે છે.
E Shram Card Online 2024: ઈ-શ્રમ કાર્ડ
- લેખનું નામ – ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
- કોને બનાવેલ છે – કેન્દ્ર સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
- લોને લાભ મળશે – દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
અરજી કોણ કરી શકે છે ઈ શ્રમ કાર્ડ માટે ?
16 વર્ષ થી 59 વર્ષની વચ્ચેની ઉંમરના અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ લોકો આ ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે.
ઈ શ્રમ કાર્ડ ના લાભ
- ઈ-શ્રમ કાર્ડ ધારકોને રૂ. 2 લાખ સુધીનો અકસ્માત પોલિસી મળે છે.
- ઈ-શ્રમ કાર્ડ ધારક મૃત્યુના કિસ્સામાં, પરિવારને 1 લાખ સુધીની આર્થિક સહાય મળે છે.
- 60 વર્ષની ઉંમરે કાર્ડધારકો માટે 3 હજાર દર મહિને પેન્શન સ્કીમ ઉપલબ્ધ છે.
- આ કાર્ડ ધારકો માટે આરોગ્ય વીમા યોજનાઓ પણ ઉપલબ્ધ છે.
- કાર્ડધારકોના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહાય મળી શકે છે.
- આ કાર્ડધારકોને સસ્તું આવાસ મેળવવામાં સહાયતા મળી શકે છે.
- કાર્ડધારકોને ઘણી બેંકો અને આર્થિક સંસ્થાઓ દ્વારા સરળ વ્યાજ રેટ લોન મેળવવામાં સુવિધા મળે છે.
- ઇ શ્રમ કાર્ડ ધારકોને નવી કુશળતા શીખવા અને તેમની રોજગારીની તકોમાં સુધારો કરવા માટે કૌશલ્ય વિકાસ તાલીમ મળી શકે છે.
- ઈ-શ્રમ વેબસાઇટ પોર્ટલ દ્વારા કાર્ડધારકોને રોજગારી શોધવામાં સહાયતા મળી શકે છે.
ઇ શ્રમ કાર્ડ જરૂરી ડોક્યુમેંટ્સ :
- આધાર કાર્ડ
- ફોન નંબર
- બેંક અકાઉન્ટની માહિતી
- રહેઠાણનો દાખલો (પુરાવો)
આ કાર્ડનું ચેક બેલેન્સ કેવી રીતે તપાસવું ?
- e-Shram વેબસાઇટનો ઉપયોગ કરો
- https://eshram.gov.in/ ની મુલાકાત લો.
- તમારો પાસવર્ડ દાખલ અને આધાર નંબર ઉપયોગ કરીને લોગ ઇન કરો.
- “હોમ” ડેશબોર્ડ પર, “બેલેન્સ ચકાસો” ઓપ્શન પર ક્લિક કરો.
- તમારું બેલેન્સ સ્ક્રીન પર દેખાશે.
કેવી રીતે કરવું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ, જાણો સ્ટેપ્સ ?
સ્ટેપ્સ 1: ઇ-શ્રમની અધિકૃત વેબસાઇટ (https://eshram.gov.in/) ખોલો પેજ પર આપેલ “ઇ-શ્રમ પર રજીસ્ટ્રેસન” ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ્સ 2: હવે તમારી સ્ક્રીન પર સ્વ-રજીસ્ટ્રેસન પેજ ખુલશે.
સ્ટેપ્સ 3: તમારો આધાર સાથે સંકળાયેલ ફોન નંબર દાખલ કરો, કેપ્ચા ભરો અને “મોકલેલ OTP” ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ્સ 4: OTP નાખો અને “ચકાસણી” વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ્સ 5: હવે નવું પેજ ખુલશે. અહીં, તમારે તમારો નોંધાયેલ આધાર નંબર દાખલ કરવો અને “OTP” ટેબ પર ક્લિક કરવો.
સ્ટેપ્સ 6: OTP એડ કરો કરીને તેને ચકાસો.
સ્ટેપ્સ 7: તમારી સામે ફરીથી એક નવું પેજ ઓપન થશે જેમાં તમને બે ઓપ્શન દેખાશે. તમારે “UAN કાર્ડ ડાઉનલોડ કરો” ઓપ્શન પર ક્લિક કરવું.
સ્ટેપ્સ 8: આ પછી, PDF ફાઇલમાં ઈ-શ્રમ કાર્ડ જનરેટ થશે, જેને તમે સરળતાથી રસીદ (પ્રિન્ટ) અથવા ડાઉનલોડ કરી શકો છો.