શું તમારે પણ પૈસાની જરૂર છે અને તમને તમારા દોસ્તો અથવા સગા સંબંધી સહાયતા કરી રહ્યા નથી અને તમારે પૈસાની ખૂબ જ તાત્કાલિક જરૂર છે તમારે કારણ કંઈ પણ હોય તમને બીઓબી વ્યક્તિગત લોન લઈ શકો છો. BOB Personal Loan, BOB personal loan apply online, BOB Digital Personal Loan, Personal loan apply online, i need 50000 Rupees Loan Urgently
આજે અમે તમને આ લેખની ની મદદથી બીઓબી થી લોન કઈ રીતે લઈ શકાય લોન લેવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેંટ્સ હોવા જોઈએ તમે લોન ઓનલાઇન અથવા ઓફલાઈન લઈ શકો છો શું તમારે બેન્ક બ્રાન્ચ મેનેજરને મળવું પડશે લોન લેવા માટે તમારો કેવો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ બાંક ઓફ બરોડા માં લોન લેતા પહેલા તમારે કેવી કાળજી રાખવાની છે આવી તમામ પ્રકારની વિગતો આ લેખમાં આપીશું અને લોન વિશે પણ વાત કરીશું
જો તમે પણ બીઓબી પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે કંઈ યોગ્યતા હોવી જોઈએ તેના માટે વિગતો નીચે પ્રમાણે આપેલી છે
- જે લોકો લોન લેવા ઈચ્છે છે તે ભારત દેશનો જ નિવાસી હોવો જોઈએ
- લોન લેનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ
- અરજી કરનાર પાસે બીઓબીમાં ખાતું હોવું જોઈએ
- અરજી કરનાર વ્યક્તિનો મોબાઇલ નંબર અકાઉંટ સાથે લિંક હોવો જોઈએ
- લોન લેનારના બેન્ક ખાતા સાથે પાનકાર્ડ લિંક હોવું જોઈએ
- તો રોજદાર પહેલા લોન લીધી છે તો તેની ઇએમઆઇ પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ
- જો લોન લેનારનું બીઓબી માં ખાતું ના હોય તો પણ લોન માટે અરજી કરવા યોગ્ય છે
Bank of Baroda અંગત લોન માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- આધાર કાર્ડ અને પાનકાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- અરજદારની સહી
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
કેટલી લોન મળશે?
જો તમે લોન લેવા માટે ઈચ્છો છો તો તમને કેટલી લોન મળી શકે તેની વિગતો તમારી પાસે નથી તો તેની ચિંતા કરવાની જરૂર નથી જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય એટલે કે 700થી ઉપર હોય તો તમને 05 લાખ રૂપિયાથી વધારે લોન મળી શકે છે
Bank of baroda વ્યક્તિગત લોન માટે ઓનલાઇન અરજી પ્રોસેસ?
- સૌ પહેલા તમારે બીઓબીની વેબસાઈટ પર જાઓ
- ત્યાં તમને લોન વિશેની જાણકારી મળશે અને તમને કેટલી લોન મળશે તેની જાણકારી આપેલી હશે
- એજ પેજ પર તમે સ્ક્રોલ ડાઉનલોડ કરશો તો તમને પ્રોસેડનું ટેબ હશે તે બટન પર ક્લિક કરો
- પછી તમારે ફોન નંબર નાખવાનો રહેશે અને તે નંબર પર OTP આવશે તે લખીને સબમીટ OTPના બટન પર ક્લિક કરવાનું પછી તમારે BOB માં બેંક ખાતું હોય તો Yes ક્લિક કરવાનું અને આધાર નંબર લખવાનો
- તેના પર સબમીટ OTP ના બટન પર ક્લિક કરવાનું
- પછી નવા પેજ પર તમે કેટલીક લોન માટે પાત્ર છો તેની જાણકારી તમને જોવા મળશે
- પછી તમારે કેટલી લોન જોઈએ એ સિલેક્ટ કરવાનું અને તમે કેટલા મહિનામાં ભરી શકશો તે સિલેક્ટ કરી લેવું
- ત્યાર પછી પ્રોસેડના ટેબ પર ક્લિક કરવું
- પછી એક ઈ કોન્ટ્રાક્ટ ખુલી જશે તેમાં તમારે જરૂરી વિગતો ભરવી અને સહી કરવી
- અને ત્યાર પછી આધાર નંબર ભરીને આધાર વેરીફીકેશન કરી લેવું
- આ વિગતો પ્રમાણે લોન લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો
તમને ઓનલાઇન લોન કેટલા સમયમાં મળી જસે?
જો તમે સફળતાપૂર્વક ઓનલાઈન અરજી કરી દીધી છે તો તમારી લોન 02 થી 03 દિવસમાં તમારા અકાઉન્ટમાં લોન ની રકમ જમા થઈ જશે અને તમારે કોઈપણ સમસ્યા ઊભી થાય તો તમે કોલ અથવા એસએમએસ ના માધ્યમથી જાણ કરી શકો છો
Bank of Baroda વ્યક્તિગત લોન માટે ઓફલાઈન અરજી પ્રોસેસ?
- જો તમે ઓનલાઇન અરજી કરવા નહીં ઇચ્છતા તો તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો
- ઓફલાઈન અરજી કરવા માટે તમારે બઁક ઓફ બરોડાની શાખામાં જવું પડશે
- બેંકમાં તમને વ્યક્તિગત લોન લેવા માટે તમને એપ્લિકેશન ફોર્મ મળશે તે ફોર્મ ની તમામ વિગતો તમારે પૂરી રીતે ભરવાની અને પછી તમારી વિગતો ચેક કરવી
- અને તે અરજી ફોર્મ ને બેંકમાં જમા કરાવી દેવું ત્યાર પછી બેંક તરફથી તમને લોન મળી જશે
તમને લોન કેટલા વ્યાજ રેટ પર મળશે?
આમ તો બજારમાં ઘણી બેંકો છે પણ ખાનગી બેંકની સરખામણીમાં સરકારી બેન્ક ઓછા વ્યાજ એ સારી લોન આપે છે જેમાં બેંક ઓફ બરોડાનો પણ સમાવેશ થાય છે અને બીઓબી માંથી તમે લોન લો છો તો તમને લોન લેવા પર 10 ટકા થી 16 ટકા ના વ્યાજ લોન મળી જશે