Short Briefing: Bank Of Baroda E-Mudra Loan 2024 | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 | પીએમએમવાય/પ્રધાન મંત્રી મુદ્રા યોજના | BOB મુદ્રા લોન 2024| Pradhan Mantri Mudra Yojana Loan (PMMY) | BOB Mudra Loan Yojana 2024 | BOB પીએમ મુદ્રા લોન યોજના 2024: બેંક ઓફ બરોડા આપી રહી છે 10 લાખ સુધીની લોન, જુઓ સંપૂર્ણ માહિતી | BOB PM Mudra Loan Scheme 2024
બઁક ઓફ બરોડા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 : બીઓબી દ્વારા પીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ.50,000 થી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોનની સુવિધા આપવામાં આવે છે. જો તમે પોતાનો બીજનેસ શરૂ કરવા માંગતા હોય તો બીઓબીની આ યોજના તમારા માટે ખુબજ ઉપયોગી રહેશે. બીજનેસ શરૂ કરવા લોન આપતી આ યોજના એટલે પીએમ મુદ્રા લોન યોજના 2024 ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ માહિતી.
- 1 બઁક ઓફ બરોડા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 / હાઈલાઈટ્સ
- 2 Malabar Neem Farming: મલબાર લીમડાની ખેતી કરો: 4 એકરમાંથી ₹50 લાખ કમાઓ
- 3 BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 ઉદેશ્ય
- 4 BOB PM Mudra Loan Scheme 2024 માટે અરજી કરવાનાં સ્ટેપ્સ
- 5 કેટલ શેડ સહાય યોજના ગુજરાત : પશુપાલકોને શેડ બનાવવા માટે ₹30,000 સહાય
- 6 પ્રધાનમંત્રી બીઓબી મુદ્રા યોજના 2024 માટે ડોકયુમેન્ટની લિસ્ટ
- 7 મહત્વપૂર્ણ કડીઓ:
- 8 FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
- 9 પશુપાલન યોજના 2024: ગાય અને ભેંસ માટે રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓની માહિતી
બઁક ઓફ બરોડા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 / હાઈલાઈટ્સ
- પોસ્ટનું નામ – બેંક ઓફ બરોડા દ્વારા પીએમ મુદ્રા યોજના 2024
- લોન આપતી બેંક નું નામ – બેંક ઓફ બરોડા
- યોજનાનો ઉદેશ્ય – રૂપિયા .50 હજારથી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોન
- સત્તાવાર પોર્ટલ – https://www.bankofbaroda.in
બેંક ઓફ બરોડા દ્વારા પીએમ મુદ્રા યોજના (PMMY) હેઠળ વ્યાપાર માટે લોન આપવામાં આવશે, જે તેમને તમારો બીજનેસ ચાલુ કરવામાં મદદરૂપ થશે, જો તમે આ સ્કીમ વિશે સંપૂર્ણ વિગતો મેળવવા માંગતા છો, તો આ આર્ટીકલમાં બધી માહિતી આપેલ છે.
BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 ઉદેશ્ય
નવો વ્યાપાર શરુ કરતા સાહસિકને અને જેમનો વ્યાપાર શરુ હોઈ એમને વેપાર વધારવા માટે આ લોન દ્વારા સહાય પુરી પડી શકાય છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ રૂપિયા.50 હજારથી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોનની સુવિધા આપવામાં આવે છે
BOB PM Mudra Loan Scheme 2024 માટે અરજી કરવાનાં સ્ટેપ્સ
BOB PM Mudra Loan Scheme 2024 માટે અરજી કરવા માંગતા અરજદારો આર્ટીકલમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ સ્ટેપ્સને અનુસરી શકે છે.
- તમારી નજીકની બીઓબીની શાખામાં જાઓ.
- ત્યાં થી અરજી ફોર્મ મેળવી લો
- હેવ ફોર્મ માં માંગેલ માહિતી ભરો જેવી કે અરજદાર ની વિગતો, ધંધા માહિતી અને લોનની રકમ જેવી માહિતી ભરો
- હવે જરૂરી દસ્તાવેજ ફોર્મ સાથે જોડી આપો
- તમારું ભરેલું અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજ જમા કરાવી આપો કરો
- બેંક દ્વારા તમારા ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ લોન ની મંજૂરી મળશે એટલે લોન ની રકમ તમારા બેંક ના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે
પ્રધાનમંત્રી બીઓબી મુદ્રા યોજના 2024 માટે ડોકયુમેન્ટની લિસ્ટ
- અરજી કરનારનો ઓળખનો પુરાવો –
- અરજી કરનારનો રહેઠાણનો પુરાવો
- અરજી કરનારનો ઓળખનો પુરાવો / બિઝનેસ એન્ટરપ્રાઇઝનું સરનામું – સંબંધિત લાયસન્સ / નોંધણી પ્રમાણપત્રો / માલિકી સંબંધિત અન્ય દસ્તાવેજોની નકલો
- અરજી કરનાર નું કાયમી સરનામું
- અરજી કરનારની ત્રણ વર્ષની બેલેન્સ શીટ
- અરજી કરનાર ની આવકવેરા રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન
- અરજી કરનારનો વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર શરૂ કર્યું
મહત્વપૂર્ણ કડીઓ:
BOB પીએમ મુદ્રા યોજના અધિકૃત વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહિયાં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 અધિકૃત વેબસાઇટ કઈ છે ?
- BOB પીએમ મુદ્રા યોજના 2024 અધિરૂટ પોર્ટલ લિન્ક. https://www.bankofbaroda.in/hi-in/business-banking/msme-banking/loans-and-advances/pradhan-mantri-mudra-yojana છે.
BOB પીએમ મુદ્રા યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?
- BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 નો લાભ લેવા તમારે અરજી તમારી નજીકની બેંક ઓફ બરોડાની શાખામાં માં જઈને કરવાની રહેશે.
અમે આવી જ રસપ્રદ ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ લેખ વાંચવા બદલ આપનો આભાર..
mbaldaniya912@gmail.com